Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૧૬ તા. ૧૩-૧૨-૯૪
: ૪૩૧ છે રાતે ય કેમ ખાવ છે? જે પોતે સારે આચાર પાળે, સારી વાત કરે, સારી સલાહ છે { આપે તેની સાથે જ તમારે મંત્રીને?
સભા :- બેલાય તેવું નથી.
ઉ૦–મારી સાથે વાત શું કરવી ? રોજ વ્યાખ્યાનમાં આવનારને આવા સાથે છે | સબત કરવાનું ય મન ન થાય તે તે કેવા કહેવાય ?
આજે વ્યાખ્યાન સાંભળે છે પણ કશું સમજવાની ઈચ્છા નથી. સાધુ કહે તે છે સાંભળવાનું પણ કરવાનું નહિ. સાધુ કહે તે કરીએ તે ઘર-બારાદિ ચાલે નહિ તેમ છે છે ઘણુ કહે છે.
તમે બધા પરસ્પર પૂછો ખરા કે-હજી આપણને સંસાર છોડવાનું મન કેમ થતું જે નથી ? મેક્ષે જવાની ઈચ્છા પણ કેમ થતી નથી ? નિયમિત પૂજા પણ કેમ કરતા નથી? આ શકિત મુજબ દાન પણ કેમ આપતા નથી ? ધમ પણ કેમ કરતા નથી? જો તમે આવું છે પૂછતા થાવ તો ય તમારામાં સુધારા થઈ જાય.
દ્રવ્ય પૂજા ટે છે? દ્રવ્યની મમતા ઉતારવા માટે છે. જેની પાસે દ્રવ્ય હોય તેને પૂજા કરવાની છે. જેની પાસે દ્રવ્ય ન હોય તેને દ્રવ્ય પૂજા કરવાનો અધિકાર નથી. આજના પૂજા કરનારા જે રીતે પૂજા તે તેને મંદિરમાં પણ ન પેસવા 4 દેવાય ! પૂજામાં રાતી પાઈ પચે નહિ અને પૂજાથી લાખ રૂ. માગે તેવા ભિખારીઓને
મંદિરમાં આવવા દેવાય ? મંદિરે જવા માટે નીકળે અને પગલે પગલે જે ફળ કહ્યાં છે ! • તે કેને માટે છે? આ સંસાર છોડવા અને ભગવાન થવા જતા હોય તેને માટે છે
તમારી મંત્રી કલ્યાણમિત્ર સાથે છે? પ્ર-જે માનવતાનાં કાર્યો કરે તેને કલ્યાણમિત્ર કહેવાય?
ઉ૦-માનવતાના કયાં કાર્યો કરે ? શ્રી અરિહનત ભગવાનનાં દર્શન-પૂજન ન છે 8 કરે, સામાયિક-પ્રતિક્રમણદિ ન કરે તેવાના માનવતાના કાર્યોએ સત્યાનાશ કાઢી નાખ્યું છે છે આજે માનવતા પણ દેખાય છે ખરી?
આજે તમે સરખે-સરખાને જમાડે પણ ગરીબને જમાડે ખરા? તમારે ગરીબ છે છે સંબંધી કેઈનેય ઘેર ભેજનના ટાઈમે ન જાય. તમે જ કહે કે- ખાવા આવે છે ! તમે ગરીબનું કામ કરે? તેની પાસે તે આંટા-ફેરા જ કરો ને? દુ:ખીને ય સુખી !
બનાવે તેવા કેટલા? આ પણ શ્રાવક સંઘમાં ય એવા સુખી છે કે તે જે ધારે તે એક છે ન શ્રાવક દુખી રહે નહિ!
. (ક્રમશ:)