Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
પૂજયશ્રી કહેતા હતા કે -
-
- શ્રી ગુણદશી
-
1 કલ્યાણને અથી, બેટી દયા કે ખાટી ઉપકારની ભાવનામાં કદી જ લેપતે નથી.” !
- પ્રભુ શાસનની ખરી તપસ્વિતા પ્રભુ આજ્ઞાના પાલનમાં છે. છે . આ લોકની લાલસામાં અને શરીરની મમતામાં સડતે આત્મા, પ્રભુ શાસનની તપ
વિતાના રહસ્યને પામી જ શકતા નથી. છે . સાધુએ, દુનિયાદારીના કોઈ પણ પદાર્થની પ્રશંસા ન કરવી જોઈએ. + ૦ શાસનના મૂળભૂત સિધ્ધાંતો ઉપર પ્રહારો થતા હોય તે વખતે આડંબરી શાંતિ ન રાખવી તે ચેતનવંતી શાંતિ નથી મડદાની છે. ૧ ૦ વિષય અને વિષયની સામગ્રી આત્મગુણેને નાશ કરનારી છે. છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને સંયમની સામગ્રી એ આત્મગુણોને ખીલવનારી છે સામગ્રી છે. છે. સંસારને રાગ એ ભયંકર રોગ છે. એથી એ રાગની પ્રશંસા કરનારા અને પુષ્ટિ ન કરનારા ત્યાગીઓ વસ્તુત: ત્યાગી નથી. ( ૦ આત્મા, અવ્યાબાધ પદને ઈચ્છે છે, તેને દુનિયા માટે અવ્યાબાધ થવું
ઈએ. тоосголт
(અનુ. ટાઈટલ ૨નું ચાલુ) ૧ થવા જેવા તરફડીયા મારે, ફાંફા મારે, બૂમાબૂમ કરે અને જે રીતે છૂટાય તે
રીતા બધા જ પ્રયત્ન કરી છૂટે. તેની જેમ બંધનેથી મુકત થવા ઉત્સુક એવે આત્મા કઈ છોડાવે તેની રાહ ન જોતાં, છૂટવા માટેના પ્રયતને જારી જ રાખે. કેમકે છે
'उत्सुकस्य वरं श्रेयानन्याऽद्वा न प्रतीक्षणम्'
માટે જ્ઞાનિઓની પટુ પ્રજ્ઞાના પ્રકાશના માર્ગે ચાલી આ સંસારને કારાગાર સમાન માની, તેમાંથી મુકત થવાના સંપૂર્ણ પ્રયત્ન આદરી, તેમાંથી મુકત થઈ આત્માની સાચી સ્વાધીન અને પરમાનંદ રૂપ મુકત દશાને સૌ અનુભવે તેજ મંગલ કામના
– પ્રજ્ઞાંગ
ક
.