Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી
૦
૦
૦
૦ આ જીવનની જે એક ક્ષણ પણ નકામી જાય, મેક્ષમાર્ગની આરાધના વિનાની
જાય, તે એથી આપણને જ્ઞાનની દષ્ટિએ ખૂબ જ નુકશાન થાય છે પણ એ નુક- ૧ શાનને ખ્યાલ આપણને આવો જોઈએ ને? જેમ સ્યાદવાદ જે કઈ સિધાંત નથી, તેમ અભયદાન જે કઈ ધર્મ નથી. છે. અભયદાતાઓમાં શિરોમણિ એવા આપણુ દેવ, જગતના જીવોને પોતાના તરફથી સદાને માટે અભય મલે એવી રીતે પોતાના જીવનને મથતા અ.પણુ સદ્દગુરૂ | તેમજ જેના સેવનથી જેને અભય આપવા જોણું જીવન આવે–એવો આપણે છે ધર્મ અ વા ધર્મનું કઈ પણ અનુષ્ઠાન બીજા જીવોને અભય આપવા પૂર્વકનું હોય અને અનુષ્ઠાનેને સેવનારને પોતાને પણ અભય બનાવનારૂં હોય, એમાં ! નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ.
આચારમાં ઢીલા બનેલાએ સાચી પ્રભાવના કરી શકે જ નહિ. ૦ ઉપકારના નામે આચારને ઢીલા બનાવવાની વાત તો, આચાર પાલન થી કંટાળેલા
કરે છે, અથવા અજ્ઞાની કરે છે. જેમને સારી રીતિએ આરાધના કરવી છે, જેમને પિતાની આરાધનાને પણ રક્ષા કરવીને અને એથી આગળ વધીને જેમને આરાધનાના માર્ગની પ્રભાવના પણ કરવી છે, તેમના માથે આક્રમણે તે આવે જ. ધર્મગુરૂનું સાચું કવ્ય એ છે કે-ધમને બતાવવો. ધર્મને સેવવો અને ધર્મને ઉપદેશ કરવો અને ધર્મને જે સેવે તેને ધર્મમાં સહાય કરવી એ જ ધર્મગુરુનું કામ છે. એ સિવાય કંઈ કામ અમારૂં છે નહિ અને અમે એ સિવાયનું કામ
કરીએ પણ નહિ. ૧ ૦ કેઈની ય વાતમાં આવી જઈને, દાક્ષિણ્યતામાં પણ ભાન ભૂલીને અથવા કોઈની
પણ શેહમાં દબાઈ જઈને, માર્ગ મૂકાઈ જાય તેમ કરવું તેમાં લાભ નથી પણ નુકશાન જ છે. હયા ઉપદેવાથી જેવાં હલાવાય, તેવાં આ દેશ નહિ. હૈયું હાલી ઊઠયા પછી તે, 1
સામાન્ય સૂચન માત્રથી પણ કામ થઈ જાય, ૩ ૦ પાપથી જે ડરે નહિ તે સાચું પ્રતિક્રમણ પણ કરી શકે નહિ!
0