Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૫૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ઉ– આવા પ્રશ્ન કરનાર આ બધા મૂરખના આગેવાન જ કહેવાય ને? જેની છે છે ખબર પણ ન હોય તેને દાખલો પોતાની વાતની પુષ્ટિ માટે આપે તે બધા કેવા કહે છે વાય? શાસ્ત્રના જાણ કહેવાય ? આવી યુતિએ મલી આવે પછી વિધિપૂર્વક અઢાર છે અભિષેકાદિ કરી તેની પૂજા-ભકિત કરાય છે તેની ખબર નથી? ખોટા બચા ન કરે. ધર્મ કરીને પણ આ જન્મ હારી જશે.'
એક ગામમાં એક આચાર્યનું મોટું સામૈયું કરાયું. તે જોઈને તેમણે વ્યાખ્યાનમાં છે 8 કહ્યું કે-અમે આ લેકેનું શું ભલું કર્યું કે અમારું આવું સાચું કરે છે ? અમારા છે માટે તે કાળા વાવટા લાવવા જોઈએ. તે પછી તમારા બધાના ઉપકાર માટે જે જે ૧ ઠરાવ કર્યા, જે જે કર્યું તેથી તમારા ગામને ઘણું કલંક લાગ્યું છે. ગુરૂ પૂજનનું દ્રવ્ય આ પણ વૈયાવચમાં લઈ જવાય આ ઠરાવ કરે છે તે ચલાવાય? આવા ઠરાવ કર્યા છે છે તે શ્રાવક ઉપર ઉપકાર કર્યો કે અપકાર કર્યો કહેવાય ? આ પંચમકાળમાં આવા ઘણું છે 4 બધા પાકશે. તેમનાથી સાવધ બનાવવા આ બધી વાત કરવી પડે છે. તમે બધા જો કે ડાહ્યા અને સમજુ થઈ જાવ તે હજી ય ઘણું સુધરી શકે તેમ છે. સાચું સમજાવવા છે છતાં ય તમે નહિ સમજે અને શાસ્ત્ર વિરૂધ બોલે કે લખે તે બધું ચલાવી છે લે તે તમે અમારા ભકત નથી પણ શત્રુ છે, આજે જે અમો સાવધ અને છે સન્માર્ગમાં સ્થિર ન હોઈએ તે અમને ય પતિત કરનારા કેટલાક છે. - જે ધમ મેક્ષ આપે તે શું ન આપે? ધર્મથી બધું જ મળે? તેની ના નથી ? { પણ શું મેળવવા ધર્મ થાય? સંસારનું સુખ મેળવવા ધર્મ કરીએ, સુખ મલી પણ ૫ જાય. તે પછી અમારું શું થાય તેમ કેઈએ પૂછયું છે?
પ્ર- પહેલા ધર્મની બાબતમાં રસ જગા પછી આગળની વાત,
ઉ– “ધમ ગમે તે માટે કરે” તેમ કહ્યા પછી “આ આ માટે ધર્મ ન થાય ? છે તેમ કહીએ તે અમે જ કહેવાઈએ કે સાચા કહેવાઈએ ? સાધુ બે ભાષ, બેલે?
પ્ર- કડવી દવા પાવા ગળપણ આપવું પડે ને?
ઉ- કેને કહ્યું? કયા મુરખાએ સમજાવ્યું ? સાધુ બે ભાષા બોલે તે શ્રોતાઓને કે થાય ને કે-આ ભગવાનના સાધુ છે કે ગપ્પીદાસ છે?
આજના શ્રાવકો સાધુઓને પણ ઓળખે છે. પણ તેઓ મોટેભાગે લાલચુ અને કે માખણીયા બની ગયા છે. સાચું કહેવાની હિંમત નથી. જાણવા છતાં ય સાચું કહેતા
નથી. “આપણે શું તેમનું તે જાણે,–તેવી મને વૃત્તિ ઘર કરી ગઈ છે. તેથી ઘણો ને બગાડો થાય છે.