Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
- આજની કારમી પરિસ્થિતિ પેટની ભૂખને નહિ, પરંતુ મનની ભૂખને જ વધારે
આભારી છે. ૦ શ્રદ્ધાપૂર્વકની સમજણ ક૯૫ વેલડી છે, જ્યારે શ્રધા વગરની સમજણ એ વિષ
વેલડી છે. ૦ જે પુણ્ય, વિષય કષાયને રેગ ન માનવા છે, તે પાપાનુબંધી પુણ્યને પ્રકાર છે.
આવા પુણ્યના ઉદયે મળતી સંપત્તિ એટલે હળાહળથી મિશ્રિત દુધને કરે. ૦ સંસાર એટલે આત્માની મલીનાવસ્થા ! મિક્ષ એટલે આત્માની શુધ્ધા વથા. ૦ મેક્ષ એટલે આત્માની સ્વાભાવિક નિર્મળ અવસ્થા અને એ નિર્મળ અવસ્થા જેના
થી પ્રગટે તે ધર્મ ! • શાસનના રક્ષક અને પ્રભાવકો શાસન સામેનાં આક્રમણને દૂર કરી થવાય,
આ૫૫ણાના વાજાં વગડાબે ન થવાય. સંસારના સુખની સ્પૃહામાત્રથી પણ આત્મા પાપના લેપવાળ બને છે. માટે દુઃખને
ડર જોઈએ નહિ અને સાંસારિક સુખની પૃહા જોઈએ નહિ. ૦ જેનામાં શ્રી જિનની આજ્ઞાને સારો પ્રેમ હોય તેનું હયું શ્રી જિને કહેવા ત્યાગ,
સંયમ અને તપ માટે તલસાટ ન જ અનુભવતું હોય એ બનવાજોગ નથી. સંપ કરે હોય તે, સિદ્ધાંતને અનુસરતા સત્યને ગ્રહણ કરવાની અને સિદ્ધાંતને
બાધક વસ્તુને તજવાની વૃત્તિ જોઈએ અને તે હોય તો જ સાચી એકતા થઈ શકે. • જડની પ્રગતિમાં આત્માની પ્રગતિ નથી. - સંસારની પ્રવૃત્તિઓને તીવરાગ અને તીવરસ, એ ભવામિનદીપણાની સૂચક વસ્તુ છે. ૦ સંસાર પ્રત્યે રોષવાળ અને મોક્ષ પ્રત્યે ગાઢ રાગવાળા બન્યા વિના પરમાર્થિક
સત્ય હાથ લાગે જ નહિ. - તમે જે મેક્ષના અર્થ બને, તે તમારે માટે સત્યની ગવેષણ બહુ સહેલી બની
જાય,
- પરિણામની ચંચલતા, અપસવતા અને વ્રતમાં પ્રમાદ આ ત્રણને વેગ ઘણી જ
ભયંકર વસ્તુ છે. ૧૦ પાપથી બચવાની ભાવનાવાળા માટે દેરાસર કે ઉપાશ્રય એ વિશ્રામ સ્થાને છે.