Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ એક-૨૧ તા. ૨૪–૧–૯૫ :
ખીનું તીરથ સેવના, સખિ તીરથ તારે જેહ. તે ગીતારથ મુનિવરા, સખિ તેહથ્થું કીજે નેહ.
ભકિત કરે ગુરૂદેવની, ખિ ત્રીજી ભૂષણ હાય. કિહી ચલાવ્યે નવિ ચલે, સિખ ચોથુ' ભૂષણ જોય.
જિનશાસન અનુમેદના, સિખ જેહથી બહુજન હુત, કીજે તહુ પ્રભાવના, સખિ પાંચમુ ભૂષણ ખેડૂત.
સજ
સુજ
સુજત
"जिणसासणे कुसलया पभावणा ऽऽययणसेवणा थिरया । भत्ती य गुणा सम्मत्तदीक्या उत्तमा पंच
૧- શ્રી જિનશાસનમાં કુશલતા.
• ૫૩૯
:
॥૧૩॥
૩૮
૩૯
પ્ર- ૧૫૧ ભૂષણુ કાને કહેવાય ?
ઉ- જેમ અલંકારાદિથી શરીર Àાલે છે, તેમ જેનાથી સમકિત ગુણ શૈાલે તેને ભૂષણ કહેાય છે. અર્થાત્ આ ગુણેા વડે સમ્યક્ત્વ અલંકૃત થાય છે-શાલે છે.
પ્ર- ૧૫૨ ભૂષણુ કેટલાં છે ? કયા કયા ?
૪૦
ઉ- ભૂષણ પાંચ છે. તે આ પ્રમાણે. ૧- ધ ક્રિયા અનુષ્ઠાનાની વિધિમાં કુશલપશુ'. ૨- તીથ સેવા, ૩- દેવ-ગુરૂની ભકિત – ધમ માં દઢતા, ૫– શાસનની પ્રભાવના, પ્રવચન સારાધાર ગ્રન્થમાં પાંચ ભૂષણુ આ રીતના પણ કહ્યા છે.
૨. પ્રભાવના.
૩- આયતન આસેવના આયતન એટલે ઘર-સ્થાન. તે આયતન દ્રવ્યથી ભાવથી બે પ્રકારે છે. તેમાં શ્રી જિનમ`ર આદિ તે દ્રુન્યાયતન કહેવાય અને જ્ઞાનદર્શન-ચારિત્રના આધાર રૂપ સાધુ વગેરે લાવાયતન છે. તે આયતનનુ આસેવન એટલે પંચુ પાસના,
૪- સ્થિરતા. ૫- શકિત.
પ્ર- ૧૫૩ પહેલા ભૂષણનુ સ્વરૂપ સમાવેશ.
21.
ઉ- ધ ક્રિયાઓ-ધર્માનુષ્ઠાનાની વિધિમાં કુશલપણું' તે પહેલ ભૂષણ છે. દેવગુરૂને વંદન કઈ રીતના કયારે કરવું ધંત્યાદિ, પચ્ચક્ખાણુ કેટલાં છે, કયારે કઈ રીતના લેવાય, શ્રી જિનપૂજાદિની વિધિ, આવશ્યક ક્રિયા આદિનું સ્વરૂપ વગેરે ઘણા વિસ્તાર