Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈનશાસન (અઠવાડિક)
જે એક શ્રાવિકા માત્ર પણ આટલી દઢતા વાળી હોય તે તેનાથી વધુ ગુણ સ્થાને રહેલા આત્માઓએ તે કેટલી બધી દઢતા-સ્થિરતા રાખવી તે સમજાવવાની જરૂર જ નથી, ધર્મમાં જેટલી વધુ દઢતા–સ્થિરતા રાખીએ તે જ ધર્મ દીપી ઊઠે. બાકી બીજાથી વત-વાતમાં મૂંઝાનારા, અસ્થિર બનેલા તે પિતાને ધમ પણ હારી જાય છે અને બીજાઓને પણ ધર્મથી યુત કરાવે છે. કમમાં કમ પિતાના ધર્મમાં તે મકકમ બનવું તે જ આ પ્રસંગને બેધપાઠ છે.
પ્ર- ૧૬૦ પાંચમાં ભૂષણનું સ્વરૂપ સમજાવે આ ઉ– શાસનની પ્રભાવના કરવી તે પાંચમું ભૂષણ છે. શ્રી જિનેન્દ્ર શાસનને જગતમાં જયજયકાર થઈ જાય, લેકે શાસન તરફ પ્રીતિ-રૂચિવાળા બને. ભદ્રિક ભાવવાળા બને, આદર બહુમાન પેદા થાય તેવાં જે જે આજ્ઞા મુજબ કાર્યો કરવા તે શાસનની પ્રભાવના નામનું પાંચમું ભૂષણ છે.
પ્ર- ૧૬૧ પૂર્વે આઠ પ્રભાવકમાં પણ આજ વાત આવી તે પુનરુક્તિને દોષ ન લાગે? - ઉ– ગુણગાન ગાવામાં પુનકિત દોષ લાગતો નથી. વળી પ્રભાવને અહીં ફરી કહેવાનું કારણ એ પણ છે કે, તે સવ-પરને ઉપકારી અને શ્રી તીર્થંકર નામકમ બંધનું કારણ હેવાથી તેની પ્રધાનતા બતાવવા માટે છે,
પ્ર-૧૨ આ બેલનારે શી માંગણી કરે છે?
ઉ– “મુજ સમકિત રંગ અચળ અર્થાત આ પાંચ ભૂષણોની મદદથી મારે સનકિત તરફને પ્રેમ અચલ-સ્થિર બની રહે એમ ઈચ્છે છે. (ક્રમશઃ)
ન
લાગે ?
'
''
ન
મળેલ સહકાર
૨૯૨૫ રૂ. શ્રીમતી જીવીબેન વીરપાર મેઘજી ૧૦૪ મિલીશન વે, ઈગ્યુર એમ. સેકસ - યુ. કે. તરફથી ખુશી ભેટ શાહ રતિલાલ દેવચંદ ગુટકાની પ્રેરણાથી
૨૫૧0 રૂ. સવગીરધરલાલ ધનજીભાઈ વોરા પરિવાર (રાધનપુરવાળા) તરફથી હ. રાજુભાઈ