SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈનશાસન (અઠવાડિક) જે એક શ્રાવિકા માત્ર પણ આટલી દઢતા વાળી હોય તે તેનાથી વધુ ગુણ સ્થાને રહેલા આત્માઓએ તે કેટલી બધી દઢતા-સ્થિરતા રાખવી તે સમજાવવાની જરૂર જ નથી, ધર્મમાં જેટલી વધુ દઢતા–સ્થિરતા રાખીએ તે જ ધર્મ દીપી ઊઠે. બાકી બીજાથી વત-વાતમાં મૂંઝાનારા, અસ્થિર બનેલા તે પિતાને ધમ પણ હારી જાય છે અને બીજાઓને પણ ધર્મથી યુત કરાવે છે. કમમાં કમ પિતાના ધર્મમાં તે મકકમ બનવું તે જ આ પ્રસંગને બેધપાઠ છે. પ્ર- ૧૬૦ પાંચમાં ભૂષણનું સ્વરૂપ સમજાવે આ ઉ– શાસનની પ્રભાવના કરવી તે પાંચમું ભૂષણ છે. શ્રી જિનેન્દ્ર શાસનને જગતમાં જયજયકાર થઈ જાય, લેકે શાસન તરફ પ્રીતિ-રૂચિવાળા બને. ભદ્રિક ભાવવાળા બને, આદર બહુમાન પેદા થાય તેવાં જે જે આજ્ઞા મુજબ કાર્યો કરવા તે શાસનની પ્રભાવના નામનું પાંચમું ભૂષણ છે. પ્ર- ૧૬૧ પૂર્વે આઠ પ્રભાવકમાં પણ આજ વાત આવી તે પુનરુક્તિને દોષ ન લાગે? - ઉ– ગુણગાન ગાવામાં પુનકિત દોષ લાગતો નથી. વળી પ્રભાવને અહીં ફરી કહેવાનું કારણ એ પણ છે કે, તે સવ-પરને ઉપકારી અને શ્રી તીર્થંકર નામકમ બંધનું કારણ હેવાથી તેની પ્રધાનતા બતાવવા માટે છે, પ્ર-૧૨ આ બેલનારે શી માંગણી કરે છે? ઉ– “મુજ સમકિત રંગ અચળ અર્થાત આ પાંચ ભૂષણોની મદદથી મારે સનકિત તરફને પ્રેમ અચલ-સ્થિર બની રહે એમ ઈચ્છે છે. (ક્રમશઃ) ન લાગે ? ' '' ન મળેલ સહકાર ૨૯૨૫ રૂ. શ્રીમતી જીવીબેન વીરપાર મેઘજી ૧૦૪ મિલીશન વે, ઈગ્યુર એમ. સેકસ - યુ. કે. તરફથી ખુશી ભેટ શાહ રતિલાલ દેવચંદ ગુટકાની પ્રેરણાથી ૨૫૧0 રૂ. સવગીરધરલાલ ધનજીભાઈ વોરા પરિવાર (રાધનપુરવાળા) તરફથી હ. રાજુભાઈ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy