Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અ-૨૧ તા. ૨૪-૧-૯૫
પ્ર- ૫૭ દેવ અને ગુરૂનું સામાન્યથી સ્વરૂપ જણાવે.
- સગાદિ અઢાર થી રહિત અને શ્રી અરિહંતપણાની પ્રાતિહાયદિ અતિશય ઋદિધથી યુકત જે હોય તે સુદેવ કહેવાય છે.
નિ તે ગુરૂ કહેવાય છે. જે તે મિયાત્વાદિ અત્યંતર અને ધન-ધાન્યાહ બાહા તે બંને પ્રકારની ગાંઠને જેઓએ સર્વથા મન-વચન-કાયાથી કરવા રૂપે, કરાવવા રૂપે કે અનુમઢવા રૂપે ત્યાગ કર્યો છે તે કારણથી તેમને નિગ કહેવાય છે.
મિયા૨, ત્રણ હાસ્યાદિ (હાય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શેક) પક અને કોધાદિ શોધ-માન-માયા-લેભા ચાર એમ ચોક પ્રકારની અત્યંત ગાંઠ છે અને ધનધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ-કુષ્ય-દ્વિપદ-ચતુષ્ટપદ–સોનું-રૂપું એમ નવ પ્રકારની બાહ્ય ગાંઠ છે છે તે બનેને સર્વથા-સવપ્રકારે માવજજજીવ સુધી જે પરિત્યાગ કરવો તેને નિગ્નથ કહેવાય છે.
પ્ર-૧૫૩ ચોથાં ભૂષણનું સ્વરૂપ સમજાવે.
- ધર્મમાં દઢતા-સ્થિરતા રાખવી તેનું નામ શું ભૂષણ છે અર્થાત ગમે તેવા "ઉપસર્ગો-પરિષહ આવે કે કષ્ટ કે પીડાએ આપે તે પણ ભગવાનના ધર્મથી જરા પણ ચલાયમાન ન થાય કે અન્ય ધમીનાં ચમત્કાદિ દેખી પણ પિતાના ધર્મથી જ ય ચલિત ન થાય કે કોઈ આત્માઓ ધર્મમાં અસ્થિર બનતા હોય તે તેમને પણ સ્થિર કરે તે ધર્મમાં દઢ સ્થિરતા નામનું ચોથું ભૂષણ છે.
પ્ર- ૧૫હ આ અંગે કઈ દષ્ટાન્ત જણાવે.
ઉ- ભગવાન શ્રી મહાવીર પરમાત્માથી અંબડ પરિવ્રાજક અને પાપે. તે અપ ગે રાજગૃહીમાં જતા હતા તેને ધમમાં વધુ સ્થિર કરવા ભગવાને મુદ્દે કહ્યું કે ત્યાં તું સુલસા શ્રાવિકાને ધર્મલાભ જણાવજે. તેથી તેણે વિચાર્યું કે-આટલી મોટી રાજગૃહી નગરીમાંથી માત્ર સુલસા શ્રાવિકાને અમારી ધર્મની પૃછા જણાવવા કહ્યું તેનું કારણ હશે. તેથી સુસાના ધર્મની પરીક્ષા કરવા માટે નગર બહાર પિતાની લબ્ધિથી બ્રા-વિષ્ણુ-મહેશના રૂપે વિમુર્તીને લોકોને આકર્ષિત કર્યા. છેલ્લે પુત્ર શ્રી તીર્થકર પરમાત્માનું રૂપ વિમુવી સમવસરણમાં બેસી દેશના આપવા લાગ્યા. પણ સુલસા કુતૂહલ વૃત્તિથી પણ ન જ ગઈ સખીઓ સમજાવે છે તે પણ કહે છે કે-તીર્થકર ચોવીસ જ હોય પરચીશમાં હોય જ નહિ. આ સતના પિતાના ધર્મમાં દઢ રહો. આ રીતના તેણીની કર્મમાં અતિશય દતા જોઈ, બધી માયા લાલ સંહરી, શ્રાવકના વેશે મુલાસા શ્રાવિકાને વેર ગયે તે તેણુએ જે આદર-સત્કાર કર્યો તે જોતાં થયું કે ખરેખર સાધર્મિક પ્રત્યે કેવું અપૂર્વ વાત્સલ્ય બહુમાન છે પછી કહે છે કે-ભગવાને ખુદે અમારા માટે તમને ઘમ પ્રવૃત્તિ જણાવી છે તે સાંભળતા જ તેણી રોમાંચિત હર્ષાબુવાળી થઈ ઈ.