Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૧૮ :
હતું. અને તેણે મારી પાસે થાપણુ રાખી મુકેલુ' અને અવસરે,માંગવાનુ` કહેલુ* તે વરદાન ભરતને રાય આપવાની માંગણી રૂપે માંગ્યુ છે.
રામ
માતા
રાજ્ય ગાદીના ખરા હકકદાર પાતે હોવા છતાં હું યાપૂર્વક ખુશ થતાં ચંદ્રજીએ કહ્યું કે-“મહાસત્વશાળી મારા વહાલા ભાઈ ભરતને માટે મારી કે કેયીએ અયાયાનું રાજય માંગ્યુ છે તે તે અત્યંત સુંદર કયું છે. પરંતુ હે પિતાજી! એક વાતનું મને દુ:ખ છે કેતમે મને આવું જણુાવ્યું તે તે। આપની મારા ઉપરની કૃપા નજર છે. પરંતુ મને કહેવા સુધી પણ તમને અમે પહેાચાડયા તે તેા હૈ તાત ! મારા આપની પ્રત્યેના અવિનયનુ સૂચક છે. આ ભરતને તે શું પણ આ અચૈાધ્યાના એક ખ'દિનેકુર્દિને પણ ખુશ થઈને તમે અાયાનું આ રાજ્ય સાંપ્યુ་હાંત તે પણ ચરણના સેવક એવા મને તેમાં અનુમતિ કે નિષેધ કરવાના કાઇ જ અધિકાર નથી.
આવુ
તમારા
હૈ તાત ! ભરત પણ હુ" જ છું. તમે ભરતને રાજય આપ્યુ. તેમાં મને જ આપ્યા બરાબર છે. તમારા માટે તે અમે અને રામ કે ભરત છીએ. માટે હૈ તાત ! મારી હાર્દિક તમન્ના છે કે ઉત્કૃષ્ટ આનંદપૂર્વક મારા વહાલા ભાઈ ભરતના રાજ્ય ઉપર અભિષેક કરાય.’
સમાન જ
હકકના સીમાડા ઉપર પણ નિઃસ્પૃહ અનેલા · રામચ`દ્રજીના વચના સાંભળીને ખુશી સાથે આશ્ચય પામેલા દશરથ રાજાએ જેવા મ`ત્રીશ્વરાને ભરતના રાજ્યાભિષેક
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
કરવા આદેશ આપ્યા તેવા જ ભરતકુમાર ખેલ્યા કે—હૈ તાત ! મે* તે પહેલેથી જ તમારી સાથે ીક્ષા અંગીકાર કરવાની તમને વિનતિ કરેલી છે. માટે હે ાત ! ફાઇના
પણ વચનથી (ભલે પછી તે વચન મારા નિઃસ્પૃહી વડિલ મધુ રામચંદ્રજીનુ' હોય) મારી આ વિન'તિના ઇન્કાર તમારાથી કરી શકાશે નહિ.”
રાજાએ પણ કહ્યું કે− આટલા લાંબા કાળ સુધી તારી માતાને મેં આપેલુ' થાપણ રૂપે મારી જ પાસે રાખેલુ દાન આજે તારી માતાને આપીને હું ઋણમુકત બન્યા છું. હે વત્સ ! રાજય સ્વીકારવાનો ઇન્કાર કરીને મારી પ્રતિજ્ઞાને તુ ખેટી ન પાડ. મારી અને તારી માતાની રાજય સ્વીકારની આજ્ઞા છે તે તારાથી ઉલ ધી શકાશે નહિ.
વચમાં પડતા રામચંદ્રજીએ પણ ભરતને કહ્યું કે-હે બંધુ ! તને અભિનાન જરાય નથી છતાં પણ પિતાજીની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ખાતર પણ તું આ રાજ્યને ગ્રહણુ
કર.”
આ સાંભળતાં તા ખમાં આંસુ ભરાઈ આવતાં ભરતે વિંડલબંધુના પગમાં પડીને ગદ્ ગદ્ સ્વરે કહ્યુ` કે-ઉદારવૃત્તિવાળા તતપાદને અને ડિલબંધુ આને આ રીતે મને રાજ્ય સાંપવુ. તે આપને માટે જરૂર ઉચિત છે. પણુ હું ખ' ! તે રાજ્યને ગ્રહણ કરતુ. મારા માટે તા કાઈ હિસાબે ચેગ્ય નથી. શું હું પણ આ પિતાના પુત્ર નથી ? શું હું તમારા નાના ભાઈ