Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદશી
- જેનાથી રાગાદિ શત્રુઓ ઘટે તે જ સાચું જ્ઞાન છે અને તેવા જ્ઞાનવાળા જે હોય
તે જ સાચા જ્ઞાની છે. ૦ જેના યોગે આત્મા તપ અને નિયમમાં જોડાય અને પરિણામે સુંદર અને શીવ
સંપન બને તે જ સાચે સ્વાધ્યાય છે. ૦ શ્રી જિનેશ્વર દેવની આના સેવનમાં જ જે પિતાનું શ્રેય માને છે, તે જ રા
શ્રી સંઘ છે. ૦ આ પરિને પણ હસતાં હસતાં ભોગવવી તે સાચી સ્વતંત્રતા છે અને રોતાં રોતાં
ભેળવવી તે પરતંત્રતા છે. ૦ સારનો છેદ કરો એટલે લોકોને મારવા તે નહિ પણ આત્માની સાથે લાગેલા - કર્મ રૂપ શત્રુઓને નાશ કરવો તે. છે જ્યાં સુધી ચિત્ત, ભેગ સુખની લેપતાથી અર્થ કે મને માટે રેડી રહ્યું છે, ત્યાં જ સુધી આત્મિક સુખને ગંધ સરખે પણ મળી શકવાના નથી ૦ શિક્ષણ એનું નામ કે દરેક વસ્તુને વિવેક બતાવે જેનાથી વિવેક ન પામે તે
શિક્ષણ ન કહેવાય. ૦ જેને પાપને ભય પેદા થાય તે સુશિક્ષિત ! ૦ જેને પાપને ભય ઉડી જાય તે કુશિક્ષિત ! ૦ સઘળા ય ગુણોને અટકાવનાર અને સઘળા ય ને પેદા કરનાર જે કઈ હોય
તે તે એક ભેગલાલસા છે. ભેગમાં રહેલા અને ભોગને સારા માનનારા ધમી નથી તેમ ભેગને સારો કહે
નારે ધર્મ ગુરૂ નથી. ૦ સન્માર્ગને સ્થાપન કરે એ જેમ ધર્મ છે, તેમ ઉન્માર્ગને ઉખેડ એ પણ ધર્મ છે. ૦ દુનિયાના વિષયે પરથી રાગ ન છૂટે ત્યાં સુધી પરમાત્મા ઉપર સાચે રાગ થ
મુકેલ છે.
સંઘ તે કે જે મેક્ષમાર્ગને આરાધનારો હોય અને સંસારમાગને શાક હોય. ૦ કજીયાના નામે ઉભાગને પિષ, સાચી વાતને દબાવી દેવી અને સુસાધુઓની
સત્યવૃત્તિને નિંદવી, એમાં ડહાપણ નથી પણ ઘેલછા છે. ૦ સત્યના બચાવ માટે છતી શકિતએ બેદરકાર રહેનારા પણ પાપના ભાગીદાર છે.