Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯
Ped. No. G. SEN 84 oooooooooooooooooo
DJ ] [
છે
: સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાગ્રહ
૦
૦
૦
૦
૦
0 ૦ દુઃખમાં મઝા કરતે હોય અને સુખથી ગભરાતે હોય તેવા જીવનું દષ્ટાંત લેવું છે, છે
આવી સારી ગતિમાં આવ્યા પછી ગતિમાં ગયા તે સંખ્યાત અસંખ્યાત કાળ છે
સુધી ઠેણું નહિ પડે. 0 અહીં આવી જેને દુર્ગતિમાં જવું હોય તેનું કાંડુ શી રીતે પકડાય? 0 ૦ અખંડ ધર્મ કરનારે પણ જે સંસારને રસિ હોય તે દુર્ગતિમાં જાય. 0 ૦ આત્માની ચિંતા કરે તે વિચારશીલ છે. બીજી ચિંતા કરે તે વિચારમૂઢ છે. 0 ૦ દુર્ગતિમાં જવું નથી સદગતિ સુખ માટે નથી માંગતાં પણ આ માને પ્રગતિ 0 0 માટે માંગીએ છીએ. આવું જ છે ને? સુખને માટે સદગતિ માંગનારે ગાઢ 0 0 મિથ્યાષ્ટિ છે. 0 ઈદ્રિને જીતવા પુરૂષાર્થ કરવે નહિ તે આ ઇન્દ્રિયે તમને સંસારમાં ઘસડી 0
જાશે. આંખને, કાનને ભટકાતા મૂક્યા, ગંધ, રસ, સ્પર્શને ભટકતા કર્યા તે તે
પકડીને દુર્ગતિમાં લઈ જાશે. 0 ૦ અવિરતિથી ભાગી છૂટેલા સાધુ અને સાદેવી છે. તેની સાથેની છૂટવાથી ગડમથલમાં 0
પડેલા શ્રાવક અને શ્રાવિકા છે અને તેની સાથે ગેલ કરનારું આખું જગત છે. . ભગવાન અરિહંતે જગતના નિર્ધામક બનીને ષટ્કાયના છની રક્ષા ઉપાય છે
બતાવનારા છે. 0 , જેને સંસાર સાગર તરવાનું મન થાય તે માગ મલી જાય, સંસાર અટવી 0 છે લંઘવાનું મન થાય તે માર્ગ મલી જાય. અહિત તે માર્ગ સ્થાપી ગયા છે 0 છે તે જ તેમને મોટો ઉપકાર છે. છે . સાધુ તે સંસારથી એવા પર હોય કે લીલા લહેર કરે. ooooooooooooooooooooook
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હોટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સા )થી પ્રસિદ્ધ કર્યું
વહ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦.