Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૭૪ :
: જૈન શાસ (અઠવાડિક)
આ રીતના વિદ્યાદિના શાસનની પ્રભાવનામાં ઉપયાગ કરી અનેક આમાઓને સાચા ધર્મી બનાવ્યા. આના ઉપરથી સુજ્ઞ ભાવિકે સારી રીતના સમજી શકે છે કે, પ્રાપ્ત વિદ્યામ`ત્રાદિને ઉપયોગ શાસન સમિપ ત આત્માએ પેાતાની કીર્ત્તિ આદિ માટે ક૨તા નથી. પશુ જરૂર પડે અવસર આવે શાસનની આરાધના-રક્ષા અને પ્રભાવનામાં જ કરે છે.
પ્ર.-૧૩૭ સાતમા પ્રભાવકનું સ્વરૂપ જણાવા,
ઉ. અંજન-પાઇલેપ-તિલક-ગુટિકા, સકલ જીવાનુ` આકષ ણુ કરવાની સિદ્ધિ આદિ સિદ્ધિએ જેમને સિધ્ધ છે અને તે સિધ્ધિએથી અવસરે શાસનની કરે તેને સિધ્ધ નામના સાતમે પ્રભાવક કહ્યો છે.
પ્રભાવના
પ્ર.-૧૩૮ સાતમાં પ્રભાવકમાં કેતુ દૃષ્ટાન્ત આપ્યુ છે.
ઉ. સાતમા સિધ્ધ પ્રભાવકમાં અંજન-ચૂ આદિના પ્રયાગથી શાસનની સુદર પ્રભાવના કરનારા શ્રી કાલિક સૂરી×વરજી મહારાજાનું દૃષ્ટાન્ત આપ્યુ છે.
પ્ર.-૧૩૯ આઠમા પ્રભાવકનું સ્વરૂપ જણાવા,
ઉ. કવિ નામના આઠમા પ્રભાવક કહ્યો છે. ‘વતે કૃતિ વિ' એટલે કે નવી નવી રચનાની ચતુરાઇ યુકત અત્યંત મનેાહર, શ્રોતાઓને પણ સાંભળવી ગમે તેવી, રસદાર–રસના આસ્વાદ વડે સજજનના હૃદયને આનંદ કરાવનારી, નિર્દોષ- વદ્વત્તાપૂર્ણ, સુંદર ગદ્ય-પદ્ય રચનાઓ વડે તજજ્ઞાના મનને હરનારી કૃતિઓ વડે જે વર્ણન કરે તેને કવિ કહ્યો છે. તેવી કૃતિઓ દ્વારા જે શાસનની પ્રભાવના કરે તેને કવિ નામને આઠમા પ્રભાવક કહ્યો છે.
પ્ર.-૧૪૦ આઠમા પ્રભાવકમાં કોનું દૃષ્ટાન્ત આપ્યુ છે ?
ઉ. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીરિજી મહારાજાનું માત્ર ધર્માંના હેતુથી જ, અમૃત ના રસ જેવા મીઠાં મધુર ભાવાર્થાથી ભરેલા કાવ્યાથી રાજાને ખુશ કરે છે તે આઠમા ઉત્તમ કવિ પ્રભાવક શ્રી સિધ્ધસેન દિવાકર સૂરીજી મહારાજા જાણવા.
પ્ર.-૧૪૧ આઠમા પ્રભાવકના વર્ણનમાં જે ઉપમાં આપી તે વાસ્તવિક કયારે
બને ?
ઉ. આઠમાં પ્રભાવકના સ્વરૂપના વનમાં અમૃતના રસ જેવા મીઠાં-મ્બુર અ ભર્યાં કાવ્યા બનાવી રાજાને ખુશ કરે તે વાસ્તવિક ત્યારે જ બને કે, મારા ધ જ-સદ્ધ પમાડવાના જ હેતુ હોય તેા જ.
(ક્રમશ:)