Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
શ્રી ગણદશી
૦ આ બધા સંસારના સુખ માટે જ તમે જે ધર્મ કરતા હો, તે તમે અસલમાં
ધર્મ જ કરતા નથી. ૦ આત્માને નિર્મળ બનાવવાને જે સારો ઉપાય તેનું નામ ધમ! ૦ પુદગલનું આકર્ષણ છતી આંખે પણ આંધળા જેવા બનાવી દે છે. ૦ જીવન એવું બનાવવું જોઈએ કે, મરતાં પણ જરા ય મૂંઝવણ થાય નહિ. ૦ થેડું પણ જડનું આકર્ષણ થઈ જાય તે ય તે જેને ખટકે, તે અંતરાત્મા છે. ૦ આત્માના ખરેખર કઈ વેરી હોય તે તે રાગાદિ જ છે. ૦ ધર્મને સાચવતાં સેંકડો અજ્ઞાન ની ગાળે ખાવી પડે તે પણ ધર્મમાં જ સ્થિર રહેવું અને શિષ્ટ ધર્માથી જનોને સન્માર્ગમાં સિથર રહેવાનું સમજાવવું, તે તે
જ બને જો લેકહેરીનો ત્યાગ કર્યો હોય ! ૦ સંસારના પરિભ્રમણનું અને એથી ઉત્પન્ન થતાં દુખનું વાસ્તવિક કારણ, જીવને
કર્મ સાથે સંયોગ છે. ૦ તમારી પૂજાથી જીવે તે વીતરાગ નથી અને આગમ આદિની પરવા ખ્યા વિના,
કેવલ તમારી મહેરબાની પર જ જીવે છે, તે સાધુ નથી. ૦ “પિતાને પ્રતિકૂળ બીજા પ્રત્યે ન આચરવું તે જ સાચા અહિંસાધર્મની મુખ્ય
ચાવી છે. ૦ શ્રી જૈનશાસન પામેલે આત્મા, બહારની ખટપટમાં ન પડે પણ આત્માની ખટ.
પટમાં પડે. ૦ આવેશને વશ થયેલે આત્મા હિતાહિત કે ઈ પણ રીતિએ વિચારી શકતું નથી. ૦ સમતા એટલે મૂર્ખતા નહિ પરંતુ સાચી આત્મરમણતા. છે જેનું યેય અર્થ-કામાઈન હોય તે શિક્ષણ પણ કુશિક્ષણ! અને તે ધર્મ પણ સુધર્મા ૦ પોતાપણાની ઉપાસના જ્યાં સુધી ચાલુ છે તે આત્માથી ધર્મ છેટે છે. ૦ જ્ઞાનીની આજ્ઞાને સ્વીકાર એ પરિણામે ગુલામીને નાશક છે. • આજ્ઞની અવગણના બંધન અને ગુલામીના જ કારણરૂપ છે. ૦ આ લેકમાં જે સુખ છે તે જ ભોગવી લેવું એ જાતિનું જ્ઞાન એ મિથ્યાજ્ઞાન છે.
૦
૦