Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Pegd. No. G. SEN 84
| શ્રી જૈન શાસન (અઠવાડિક) jපපපපපපපපපපපපපපපදපපපපප
* *
)
સવ ૫ આચાર્ય દેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી હાય ન મારું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
: - ધર્મસ્થાનમાં તેને જ આવવાને અધિકાર છે કે જે ભાઈને બાઈ નરકની દીવ ડી લાગે
અને બાઈને ભાઈ નરકને દીવ લાગે, જેની આંખ અને કાન ઠેકાણે નથી તે – અહીં (સાધુપણામાં બેઠા હોય તે ય નકામાં છે. જેનું મન ઠેકાણે નથી તે તે તે બિલકુલ નકામાં છે. તેને ઘા વાગે જ નહિ ઘા વાગ્યા વગર ગાંઠ ઘડાય નહિ. તમને જ્યાં સુધી સંસારની સામગ્રી મૂંડી ન લગે, મારનારી ન લાગે ત્યાં સુધી
તમારૂં ઠેકાણું પડવાનું નથી તમારું મન ત્યાં જ જવાનું છે. 9. સાધુ વંદનને વિદન માને છે. સાધુ સન્માન સત્કારને પરિવહ સમજે છે. • શાસ્ત્ર ચાર પ્રકારના કષાયને સંસારનું મૂળ કહ્યું છે. તે ચારના બીજા ચ ર ભેદ છે
પાડયા છે. અનંતાનુબંધીના સમકિતને રોકી લાગે છે. જેને ક્રોધ, માન, માયા લભ ભૂંડા ન લાગે તેને સમકિતની વનેય આશા રાખવી નહિ, આ ચારને સંસારના કામ માટે ઉપયોગ ભંડે જ છે તેવી પ્રતિતિ ન હોય તેને ય સમકિતની
આશા રાખવી નહિ. 0 , લોભ વગ માણસ આગળ વધે ? લાભ કરે હેય તે માયા કર્યા વગર 0 0 ચાલે? દુનિયામાં માન વિનાનું જીવતર શું? અવસરે ક્રોધ ન કરીએ તે આબરૂ 0 શું ? આ તમારે મત છે. તમે કહો કે આ અમારો મત નથી ત્યારે કષાયોને 0 ભંડા માનવાની ભૂમિકા રચાશે. 0 2 અધમ પિતાનાથી અધિક સુખીને જુએ અને ધમી પોતાનાથી અધિક મુખીને 0 જુએ. 0 ૦ અવિરતિએ જગતને ઘેલું કર્યું છે, કષાયને પુષ્ટ કર્યા છે, મિથ્યાત્વને ગાઢ કર્યું છે 0 છે, પાંચેય વિષયના અનુકૂળ વિષ પર રાગ અને પ્રતિકૂળ વિષ પર છેષ છે તે તેનું નામ અવિરતિ. ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તી, સુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪