Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સમાચાર
melan late non man
મુંબઇ-શ્રીપાલનગર અત્રે ધમ પ્રેમી સુશ્રાવક શ્ર. લાલચંદજી છગનલાલજીના સમાધિપૂર્ણ વર્ગારેપણુ થતાં તેમના સુકૃતેની અનુમાઇનાથે તેમના પરિવાર તરફથી પૂ. આ. ભ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. પૂ. ભ શ્રી વિજયમહાદયસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં કારતક સુદ ક્રિ. ૧૩ થી વદ ૬ સુધી અષ્ટોત્તરી સ્નાત્ર આફ્રિ સાથે ભવ્ય મહાત્સવ ઉજવાયે.
=
અમદાવાદ–દાનસૂરીશ્વર જ્ઞાન મક્રિ૨માં વિવિધ આરાધનાની અનુમેદનાથે પૂ. આ. શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મ. તથા પૂ પં.શ્રી ગુણશીલવિજયજી મ.ની નિશ્રામાં કારતક વદ ર થી કારતક વદ ૧૪ સુધી શાંતિસ્નાત્ર આદિ પચાન્હિકા ભવ્ય મહાત્સવ ઉજવાય .
પાલીતાણા-જંબુદ્રીપ મદિર ખાતે પૂ. પ.શ્રી અÀાકસાગરજી મ. ની નિશ્રામાં ઉપધાન તપ થત ૬૦૦ આરાધકા જોડાયા છે,
સુ`બઇ-લાલબાગ-અત્રે પૂ.આ. શ્રી વિજય રાજતિલક સ્ H.. પૂ. આ. શ્રી વિજયમહેદય સૂ. મ. આદિની નિશ્રામાં સંસારી પિતાશ્રી પૂ મુ. શ્રી જિન મ. ની સયમ જીવન અનુમેાદનાથે તથા પેાતાના માતુશ્રી સવિતાબેન સુકૃતાની જીવીત અનુમાદનાથે શૈઠ જય'તીલાલ ચુનીલાલ
વિ.
પરિવાર શ્રી ચંદ્રકાંત તથા જિતેન્દ્ર જયતિલાલ તરફથી કા, વદ ૩ થી ૫ શાંતિસ્નાત્ર સહિત ત્રણ દિવસના ભવ્ય મહે।ત્સવ ઉજવાયા.
તથા
નાસિક-અત્રે પૂ. સુ. શ્રી નયવનવિ. મની નિશ્રામાં પર્યુષણુ આરાધના પૂ. આ. શ્રી પ્રદ્યોતનસૂરીશ્વરજી મ. આફ્રિ મહાત્માઓના સયમ જીવનની અનુમેદનાથે વાર્ષિક ૧૧ કવ્યાની ઉજવણી અત્રે સિધ્ધચક્ર મહાપૂજન, ૧૦૮ પાર્શ્વનાથપુજન લઘુ શાંતિસ્નાત્ર ભવ્ય સ્નાત્ર મહેસવ ૩૧ છેડનું ઉજમણું' ઇત્યાદિ મહાત્સવ કારતક સુદ ૬ થી ૧૨ સુધી ભવ્ય રીતે ઉજવાયા.
ઈંદા-અત્રે પીપલી બજાર શ્રી અનુદ ગિરિ જૈન ઉપાશ્રયમાં બિરાજમાન પૂ આ.શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ તથા પૂ. આ. શ્રી કનકચંદ્નસાગરસૂરીશ્વરજી મ. આદિનું ચાતુર્માસ પરિવર્તન નળીયા બાપાલમાં શેઠશ્રી પ્રેમચંદજી રાજમલજી ગુગલીયા પરિવાર તરફથી વાજતે ગાજતે થયું. પ્રવ ચન બાદ પ્રભાવના થઇ બપોરે સીમ ર સ્વામી મ`દિર શત્રુંજય પટ ઇ`ન કા ક્રમ થયા ત્યાં ૧૨ હજાર ઉપર ભાવિકા દર્શન કરવા આવેલ.
વદ ૧ ના શ્રી વિમલચંદ્રજી સુરાણને ત્યાં સસ્વાગત પધારતા વચ્ચે વી‘છીયાવાળા શ્રી ભુપતભાઇ જીવણલાલભાઈને ત્યાં માંગલિક પ્રવચન સંધપૂન થયા. સુરાણાજીને ત્યાં