Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૧૬ ૧૩-૧૨–૧૯૪ :
: ૪૩૯ બે ધાચારથી પહેલા હારી ગયેલા. પિતાના ગુરૂને રાજધાનીમાં પ્રવેશ કરાવ્યું હતું. અને રાજસભામાં જયલક્ષમી વરી. શ્રી જૈન શાસનનો જયજયકાર કરાવ્યું હતું. તે દેશમાંથી જે દેશનિકાલને પ્રસંગ આવેલ તે તેને પુનઃ પ્રવેશ કરાવ્યો હતો. સભા શ્રી દ્વાદશાનિય ચક્રવાલ જેવા તર્કગ્રથની રચના કરી છે. આવી રીતના અનુપમ-અજેય પ્રતિભા-તર્કશકિતથી શાસનની સુંદર પ્રભાવના કરી હતી.
પ્ર-૧૨૦ ચોથા પ્રભાવકનું સ્વરૂપ સમજાવે.
ઉ-નેમિત્તિક એ એથે પ્રભાવક છે. ત્રણે કાળ સંબંધી લાભ-અલાભ રૂ૫ યથાર્થ જ્ઞાનને જાણનારે કે તે સંબંધી અધ્યયન કરનારને નૈમિત્તિક કહ્યો છે. યથાર્થ નિમિત્ત શાસ્ત્રના કાન દ્વારા અવસરે શાસનની અનુપમ પ્રભાવના કરે તેથી તેને ય પ્રભાવક કહ્યો છે.
પ્ર-૧૨૧ ચેથા પ્રભાવકમાં કેનું દષ્ટાન્ય આપ્યું છે ?
ઉ-ચોથા પ્રભાવકમાં શ્રી ભદ્રબાહુ સ્વામિજી મહારાજનું દષ્ટાન્ત આપેલ છે. જેઓએ નિશ્યામતિથી આવજિત બનેલ રાજાને યથાર્થ નિમિત્ત કથન દ્વારા જેનધર્મથી વાસિત બનાવી. શ્રી જૈન શાસનની સુંદર પ્રભાવના કરી હતી.
પ્ર-૧રર શ્રી ભદ્રબાહુસ્વામિજી મહારાજા શ્રી જેને શાસનમાં કઈ રીતના પ્રસિદ્ધ છે.? ઉ–તેઓશ્રી નિયુક્તિકાર તરીકે પ્રસિદ્ધ છે. પ્ર-૧ર૩ તેઓએ કયા પ્રભાવિક તેત્રની રચના કરી છે? ઉ– એએ “શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર'ની રચના કરી છે ? (ક્રમશ:)
જૈન તીર્થ દર્શન ભાગ-૧
અભિપ્રાર્થ પરમ ઉપકારી શ્રીમદ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના પાવન ચરણ કમલમાં માલેગામથી ડે. રાજેન્દ્ર મેહતાના કેટિ કેટિ વંદના.
જૈન તીર્થ દર્શનનો પહેલો ભાગ દેખી વંદન કરી હૃદયમાં સ્થાપી, અનંતા તીર્થોના દર્શન કર્યા ખૂબ અતિ આનંદ થયો. અદભુત ગ્રંથ થયે છે. રોજ દર્શન કરી મનને પવિત્ર બનાવી આત્મિક આનંદ મેળવવાનું સાધન તૈયાર થયું છે. આપશ્રીની સતતની મહેનત ભવ્ય આત્માઓને તારનાર જરૂર બનશે.
પ્રતિમાના ફેટા બહુજ સુંદર આકર્ષક આવ્યા છે અને વિશેષ આનંદ થયો. કયારેય વિરામ નહિ. બંને ગ્રંથે નોંધાવી દીધા. આવી ભવ્ય ગ્રંથમાલા આપના કસાયેલ હસ્તે તૈયાર થાય જેથી અનેક આતમાઓને ઉદ્ધાર થાય એજ અભિલાષા.