Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૩૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક
પ્ર-તે વખતે તેવી વાત યાદ નથી આવતી. ઉ૦- તે તમને ધમી પણ કહેવાય?
તમને સંસારમાં મઝા કરતા, અનીતિ આદિ કરતા જોઇને સાધુ પણ અંજાય તે છે તમારું બધું પાપ તેને લાગે ! આ કાળમાં તે “અનીતિ આદિ કર્યા વિના ચાલે જ ન છે નહિ, નીતિ કરીએ તે મરી જ જઈએ તેમ તમે કહે અને સાધુ પણ તે વાતમાં હા ! 8 પાડે તે તેનું સાધુપણું પણ જાય. આજે તમે બધા નીતિપૂર્વક જીવવા માગે તે ન છે જીવાય તેવું છે ?
પ્ર-મોજમઝા ન થાય.
ઉ૦-શ્રાવક મોજમઝા કરે ખરે? સંસારની મોજમઝા કરે તેમાં જ આનંદ પામે છે છે તેનામાં શ્રાવકપણું પણ હોય ખરું? - આજે શ્રાવક ગણતામાં ય બારવ્રતધારી કેટલા મળે? રેજ ત્રિકાળ પૂજા ઉભય છે ટંક આવશ્યક, સામાયિક, વાધ્યાય કરનારા કેટલા મળે ? રાત્રિભોજન નહિ કરનારા 4 4 કેટલા મળે છે જેના ઘરમાં ય રાત્રિભેજન થતું જ ન હોય તેવા ઘર કેટલા પળે? ઘરને ? કે છોકરે બહાર પૈસા નાખી આવે, ઘરને નુકશાન કરે તે ઘરમાં રાખે ખરા? છોકરો છે { રાતે ય મઝથી ખાય, ધમય ન કરે તે તમને કાંઈ લાગે નહિ અને ઉપરથી બચાવે છે કરો તે તમે બાપ છે કે શત્રુ છે?
પ્ર-રેજ કકળાટ કરે ? ઉ૦-નકકી કરે કે-છોકરે ઊંધે માર્ગે ચાલે તે ય ઝઘડે કરે નહિ.
શ્રાવક સંસાર છોડવાની અને મોક્ષે જવાની ઉતાવળવાળો હેય. ર માટે સાધુ છે { થવાની ભાવનાવાળે હેય. સાધુપણાની શકિત આવે માટે શ્રાવકપણું સારી રીતે પાળે. ૧.
તે આત્મા કલ્યાણમિત્ર સાથે જ સંત્સગ કરે, અકલ્યાણમિત્રોથી દૂર રહે. જે આત્માના હિતની જ ચિંતા કરે, ધમની જ સલાહ આપે, પાપ નહિ કરવાની વાત કરે તેનું રે છે નામ કલ્યાણમિત્ર છે. અનીતિ આદિ મઝથી કરે તે પોતે જ માને કે-હું ઘણે નીચે છે ઉતર્યો છું. માર્ગાનુસારી જીવ ભુખે મરે પણ અનીતિ ન કરે તેમ લખ્યું છે. માર્ગોનુ છે છે સારી કેણ? અનીતિના ધનથી પેટ ભરવા કરતાં ઝેર ખાઈ મરવું સારું એમ માને છે. છે. આજે તે શ્રાવકે પણ આવા દેખાતા નથી !
સબત કેની કરાય? આત્માના હિતની–ધર્મની વાત કરે તેની સાથે જ મંત્રી હય, બેઠઠ--ઉઠક હોય, વાત-ચીત હોય. તેવા ન હોય તે ધર્મ પામે નહિ, ધર્મ કરે છે તે ય દેખાવને જ ધર્મ કરે. આજે કેઈનેય પૂછાય કે- તમે પૂજા કેમ નથી કરતા? !
ж
ашоо