Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કથિd[]
-પ્રજ્ઞાંગ जन्तनामेष संसारः कारागारनिभः खलु । સર્વ જીવ હિતવત્સલ કરૂણાનિધાન એવા શ્રી અરિહંત પરમાત્માએ એ આ છે સંસારને કારાગાર–કેદખાનું –જેલ સમાન કહ્યો છે. ચેતનવંતે એ જે જીવ પોતાની
ડી ઘણી પણ ચેતનાને ઉપયોગ કરે તે તેને સ્વયં રવાનુભવોથી પણ આ સંસાર છે કારાગાર ન લાગે એવું બને જ નહિ. કેદખાનામાં જેમ બંધન, તાડન, પડ આદિ ર દુખે કેદીએ ઉપર અમાનુષી રીતે ગુજારવામાં આવે છે તેના કરતાં પણ કઈ ગણ દુખે વેદનાઓ-પીડાએ જીવને આ સંસાર કેદખાનામાં ભેગવવી પડે છે. પણ મોહ રૂપી અજ્ઞાન મદિરાના આ કંઠ પાનથી બેહેશ-મુચ્છિત બનેલ છવ તેમાં જ મજા માને છે ! છે તેથી જ એ કેદખાનાને મોટી અમીરાતની મહેલાત માને છે. પછી તેમાંથી મુકત થવાનું સવપ્ન પણ જુદુષ્કર બને છે. જેને બંધન એ બંધન લાગે તે તેનાથી છુટવાનું મન થાય પણ જેને બંધન એ મધઝરતી લાળ સમાન મીઠા મધુરા લાગે તેને તે તેમાંથી
છુટવાનું મન કેમ કરીને થાય? જેમ મુંડને અશુચિમાં જેવી મજા આનંદ આવે તેવી 8 અત્તરના હેજમાં ન જ આવે? જીવ જમે ત્યારથી મારે ત્યાં સુધી બંધનોની ગાંઠને છે વધુ ને વધુ મજબુત કરવાની પ્રવૃત્તિ કરે છે અને કરોળિયાની જેમ ઉધમી બની ? છે પોતાના જ બંધનોની જાળમાં સપડાઈ આ સંસારના ફેરાને વધારે છે.
તેથી હિતેષી આપ્તપુરૂષનાં વચનથી જેઓને આ સંસાર કારાગાર સમાન લાગે છે તેઓ તે પિતાની સઘળીય શકિતઓને સદુપયોગ આ કારાગારમાંથી સદેવ મુકત થવા કરે છે. સાનિએ તો ત્યાં સુધી કહે છે કે, જેમને આ સંસાર એ ખરેખ કરાગાર સમાન લાગે છે, તેમાંથી જ મુકત થવાનું મન થયું છે તેવા જ આત્માએ ખરે- છે
ખર વિવેકવંતી ચેતનાના સ્વામી છે. બીજા બધા ચેતન કહેવાતા હોવા છતાં પણ, જડનાર છે સગાભાઈ જેવા જ છે. આ સંસાર રૂપી કારાગારમાં રહેવાનું મેટામાં મોટું કારણ હોય છે
તે કર્મો જ છે. તેથી વિવેકવંતી ચેતનાના સ્વામીને આ કર્મોને જ નાશ કરવાનું મન પર છે હેય તે માટે કર્મનાશના જ ઉપાયે પ્રયત્ન પૂર્વક સેવે. કર્મોના સંપૂર્ણ ક્ષય માટે શ્રી છે
સર્વજ્ઞ ભગવંતે એ કહેલે ધર્મ એજ કર્મક્ષયનું મોટામાં મોટું ઔષધ છે. માટે . ધમને ? આજ્ઞા મુજબ આદરવા હંમેશા પ્રયત્નશીલ હોય છે. બંધનમાં જકડાયેલે તેનાથી મુકત
[ જુઓ ટાઈટલ ૩ ઉપર ]