Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૧૪ :.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્ર-૧૧૧ ખરેખર પ્રભાવકતા ગુણ કેવામાં આવે ?
ઉ–જેને પિતાની જાત કરતાં પણ શાસન મહાન લાગે, “શાસન છે માટે અમે છીએ, “શાસન ન હેત તે અમારામાં કશું ન હોત,” “અમારાથી જ શાસન છે તેમ નહિ પણ શાસનથી જ અમે છીએ” એમ માને તેવા આત્મામાં જ સાચે પ્રભાવકતા ગુણ આવે.
શાસનના પુયે બધું મેળવે-ભગવે, શાસનના નામે બધું ચરી જાય અને શાસન કરતાં પણ જાતની પ્રભાવનામાં જ ઈતિશ્રી માને તેવા આત્માઓમાં સારો પ્રભાવકતા ગુણ આવે નહિ.
પ્ર-૧૧૨ આના ઉપરથી સાચો પ્રભાવક કોણ બની શકે તે સમજાવો.
ઉ–શાસન ન હોય તે આપણે તે હતા ન હતા જ છીએ, આપણે નહિ હેઈએ તે શાસન હતું-ન હતું થવાનું જ નથી પણ શાસન તે રહેવાનું જ છે માટે શાસન માટે–શાસનની રક્ષા, આરાધના–પ્રભાવના માટે, કછોને, અપમાનેને–ખેટા બક્ષેપને પણ મજેથી વેઠીને, જરાય વિચલાયમાન થયા વિના કે કેઈના માંય મૂંઝાયા વિના શાસનની જ સેવા-ભકિત અને રક્ષાદિમાં ઉદ્યત બચે રહે તે જ આત્મા સાથે પ્રભાવક બની શકે.
પ્ર-૧૧૩ પ્રભાવક કેટલા કહ્યા છે ! ઉ–આઠ, પ્ર-૧૧૪ કયા કયા ?
ઉ-પ્રવચનિક, ધર્મકથી, વાદી, મિત્તિક, તપસ્વી, વિદ્યા, સિદ્ધ અને કવિ-આ આઠ પ્રભાવકે કહ્યા છે.
પ્ર-૧૧૫ પહેલા પ્રભાવકનું સ્વરૂપ સમજાવે.
ઉ-પ્રવચનિકને પહેલો પ્રભાવક કહ્યો છે. પ્રવચન એટલે દ્વાદશાંગી. તે જેમની પાસે હોય તેનું નામ પ્રવચનિક ઉપલક્ષણથી વર્તમાનકાળમાં જેટલું શ્રુત વિદ્યમાન હોય તેના પરમાર્થના પારને પામેલાને પણ પ્રવચનિક કહેવાય.
(ક્રમશ:)
| સહકાર અને આભાર
ચરણે સુવાસ
(પૂ.સા. શ્રી ચરણશ્રીજીમ.નું આરાધક જીવન) ૫૦૦) રૂ. પૂ. પિતાશ્રી મણિભાઈ જે. |
– પ્ર પ્તિસ્થાન – રાના ૨૦૫૦ ને અષાઢ સુદ-૧૧ ના |
શાહ કાંતિલાલ ચુનીલાલ સમાધિપૂર્ણ સ્વર્ગવાસની પુણ્યતિથિ નિમિત્ત | ૫૯ બેંક ઓફ ઈન્ડિયા, ૧૮૫ સે.ખ એમન ઈદિરાબેન તરફથી (અમદાવાદ–સાબર.
સ્ટ્રીટ, મુંબઈ-૨ મતી) પૂ.મુ શ્રી પ્રશાંત દર્શન વિ. મ.ની મનહરલાલ પી. શાહ ચાવાળા પ્રેરણાથી.
મહેતા મારકેટ, સુરેન્દ્રનગર વાઘજીભાઇ ભુદરભાઈ શાહ હનુમાનવાળે ખાંચે, જહાંપનાહની પિળ,
કાળુપુર રોડ, અમદાવાદ