Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પણ આવુ... કડક થવુ' જોઇએ.
સરમાં પણ કેશર સારૂ’-ઘટ્ટ જ વપરાય ને? નિયમની સન્માનનીયતા સિદ્ધ કરવા માટે આપણે કહીશ' કે-અમારા નિયમથી સ્વદ્રવ્યથી પૂજાના લાભ તા મળે જ છે તથા સ્વમાન પૂર્વક પૂજા કરી શકાય છે ?’ જ્યારે પેલા ઠરાવથી તે સ્વદ્રવ્યથી પૂજાના લાભ તો નથી જ મળતા પણ ઉપર. દેવદ્રવ્ય ભક્ષણુના દોષ લાગે છે, અને ગાટા-મોટા અમીર વંશાને પણ દેરાસરનુ વાપરવામાં સ્વમાન ભગના ખતરનાક દુષ્પ્રસંગ બનવાની સે ટકાની ખાત્રી છે. એટલે આવા ખતરનાક નુકશાનકારી એ ઠરાવને આપણે સૌ સાથે મળીને જ દરિયામાં પધરામણાંજિલ ધરી દઇએ.
૪૨૦ :
હાય
વાત
આવા નિયમ તા હમણાં ઘડી કાઢીએ કે-બધા જૈન સધા હવે પછીથી આગળ જણાવ્યા મુજબ જ વર્તે પણ પેલા તેરમે ઠરાવ આપણને નડશે કે કનડશે તે નહિ ને ?' એમાં તે અમીર વÀાને પણ મફ્ તમાં જ અને પાછી દેવદ્વવ્યથી પૂજા કરવાની જોગવાઈ કરી આપેલી છે. ને આપણા નિયમમાં તે બધાએ પેાતાના જ ખર્ચ પૂજા કરવાની વાત છે. એ ઠરાવના સમકાને રેશનીંગનુ તેલ કદાચ નહિ મળતુ. એટલે રેશની’ગના તેલ-ધારાની તેમને મગજ-બહાર જતી રહી હૈાવી જોઇએ. અને એ ઠરાવ તા જૈનેાના શાસ્ત્ર-ધારા મુજબ બન્યા હશે તે તા ચેાકકસ રાજકથા કે દેશકથાના પ્રખર-વિધિ જૈન શાસ્ત્રમાં પ્રાય: રેશની ગ-પદ્ધતિની ચર્ચા નહિ હોય. અથવા તે। એ બધાં રાજકારણના મોટા મોટા સળગતા સવાલાને મહત્વ આપવામાં એક રેશનીંગ જેવી સાવ મધ્યમ કે ગરીબ વને લાગુ પડતી વાત ઠરાવ ટેકેદારો ભૂલી ગયા હૈાવા જોઇએ. આ કાળમાં ફાઇ બહુશ્રુત તા નહિ જ ને ભૈ ?
ગણાય.
મને તે લાગે છે કે-એ ઠરાવ ભલેને બે વરસના થયેલા છે. પણ તે બાબતમાં આપણા છેલ્લે નિણ ય જ મહત્વનાં એટલે આપણે સત્વરે પૂર્વના ઠરાવને રદ કરવા પૂવક આપણા નિયમ-સ્વીકારની ઉદ્ઘાષણા કરી જ દેવી જોઈએ. આપણા
અરે ! પણ તમે એ પણ વિચારો કે છ-છ વરસ થયા છતાં પણુ તે ઠરાવના કેઇએ અમલ કેમ નથી કર્યાં ?
- 'ચાકખુ જ છે ને. ' આપણા સંધાના ટ્રસ્ટીઓ કે શ્રાવકાઢિ કઇ એવા ઠરાવને ઘેાડાં સ્વીકારવાના હતા. પણ, તેની જેમ આપણા નિયમ નહિ કરવારાય તેવું માનવાની જરૂર નથી. કારણ કે ઠરાવની વિદ્યમાનતા હતી તે પણ લાડ્ડાએ આપણા શાસ્ત્ર નિયમ મુજબનું જ કર્યુ છે તે પછી ઠરાવ તજીને નિયમ સ્વીકારવામાં તે બધાં જં લગભગ ઉત્સાહી બનશે જ.
:
જો ઠરાવ કરીને ઠુઠવાઇને ઠીકરૂ જ થઈ ગયા હાય ને તે તા...
નિયમ-ઘાષણાની જરૂર નથી કેમ ? સારુ કંઇ વાંધા નહિ. (સ્વધ્રૂવ્યથી પૂજાના મેધપાઠ લેવા આગ્રહભરી વન'તી છે.)