SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ :. : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્ર-૧૧૧ ખરેખર પ્રભાવકતા ગુણ કેવામાં આવે ? ઉ–જેને પિતાની જાત કરતાં પણ શાસન મહાન લાગે, “શાસન છે માટે અમે છીએ, “શાસન ન હેત તે અમારામાં કશું ન હોત,” “અમારાથી જ શાસન છે તેમ નહિ પણ શાસનથી જ અમે છીએ” એમ માને તેવા આત્મામાં જ સાચે પ્રભાવકતા ગુણ આવે. શાસનના પુયે બધું મેળવે-ભગવે, શાસનના નામે બધું ચરી જાય અને શાસન કરતાં પણ જાતની પ્રભાવનામાં જ ઈતિશ્રી માને તેવા આત્માઓમાં સારો પ્રભાવકતા ગુણ આવે નહિ. પ્ર-૧૧૨ આના ઉપરથી સાચો પ્રભાવક કોણ બની શકે તે સમજાવો. ઉ–શાસન ન હોય તે આપણે તે હતા ન હતા જ છીએ, આપણે નહિ હેઈએ તે શાસન હતું-ન હતું થવાનું જ નથી પણ શાસન તે રહેવાનું જ છે માટે શાસન માટે–શાસનની રક્ષા, આરાધના–પ્રભાવના માટે, કછોને, અપમાનેને–ખેટા બક્ષેપને પણ મજેથી વેઠીને, જરાય વિચલાયમાન થયા વિના કે કેઈના માંય મૂંઝાયા વિના શાસનની જ સેવા-ભકિત અને રક્ષાદિમાં ઉદ્યત બચે રહે તે જ આત્મા સાથે પ્રભાવક બની શકે. પ્ર-૧૧૩ પ્રભાવક કેટલા કહ્યા છે ! ઉ–આઠ, પ્ર-૧૧૪ કયા કયા ? ઉ-પ્રવચનિક, ધર્મકથી, વાદી, મિત્તિક, તપસ્વી, વિદ્યા, સિદ્ધ અને કવિ-આ આઠ પ્રભાવકે કહ્યા છે. પ્ર-૧૧૫ પહેલા પ્રભાવકનું સ્વરૂપ સમજાવે. ઉ-પ્રવચનિકને પહેલો પ્રભાવક કહ્યો છે. પ્રવચન એટલે દ્વાદશાંગી. તે જેમની પાસે હોય તેનું નામ પ્રવચનિક ઉપલક્ષણથી વર્તમાનકાળમાં જેટલું શ્રુત વિદ્યમાન હોય તેના પરમાર્થના પારને પામેલાને પણ પ્રવચનિક કહેવાય. (ક્રમશ:) | સહકાર અને આભાર ચરણે સુવાસ (પૂ.સા. શ્રી ચરણશ્રીજીમ.નું આરાધક જીવન) ૫૦૦) રૂ. પૂ. પિતાશ્રી મણિભાઈ જે. | – પ્ર પ્તિસ્થાન – રાના ૨૦૫૦ ને અષાઢ સુદ-૧૧ ના | શાહ કાંતિલાલ ચુનીલાલ સમાધિપૂર્ણ સ્વર્ગવાસની પુણ્યતિથિ નિમિત્ત | ૫૯ બેંક ઓફ ઈન્ડિયા, ૧૮૫ સે.ખ એમન ઈદિરાબેન તરફથી (અમદાવાદ–સાબર. સ્ટ્રીટ, મુંબઈ-૨ મતી) પૂ.મુ શ્રી પ્રશાંત દર્શન વિ. મ.ની મનહરલાલ પી. શાહ ચાવાળા પ્રેરણાથી. મહેતા મારકેટ, સુરેન્દ્રનગર વાઘજીભાઇ ભુદરભાઈ શાહ હનુમાનવાળે ખાંચે, જહાંપનાહની પિળ, કાળુપુર રોડ, અમદાવાદ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy