Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સારા સુખ સંપત્તિઓ મળે જ. કારણ કે ત પાદિ ધર્મ છેડશક ગ્રંથમાં શુદ્ધિ અને પુષ્ટિ કરનાર કહ્યો છે. શુદ્ધિ એટલે કર્મની નિર્જરા અને એનાથી થતી આત્માની શુદ્ધિ અને પુષ્ટિ એટલે પુણ્યાનુબંધી પુણ્યને બંધ તપાદિ ધર્મથી જેટલી શુદ્ધિ-કર્મ નિર્જરા વધારે થાય તેટલી જ પુણ્યાનુબંધી પુણ્યરૂપ પુષ્ટિ પણ જોરદાર થાય. તેમજ પુણ્યાનુબંધી પુન્યના બંધ રૂપ પુષ્ટિ જોરદાર થાય તે કર્મ નિર્જરા રૂપ શુદ્ધિ પણ જોરદાર થાય. એથી તપાદિ ધર્મ દ્વારા જીવનમાં આપત્તિ-વિદન સંકટ દુઃખે વગેરે ટળે તેમ આલોકપરલેક સંબંધી સુખ-સંપતિ વગેરે મળે અને તે સંસારમાં ફસાવનારી ન બને પરંતુ ધર્મમાં ઉત્તરોત્તર પ્રગતિ કરાવનારી જ બને. તેથી તપાદિ ધર્મને સંસારના સુખ-સંપતિ આદિ માટે કરવાની જરૂર જ રહેતી નથી. છતા જેઓ સંસારના સુખ મ ટે પણ ધર્મ કરાય. સંસારના સુખ માટે ધર્મ ન કરાય તે શું પાપ કરાય ?'
આવી પ્રરૂપણ કરનારાઓના આ વાક્ય કેટલા શાસ્ત્ર સિદ્ધાંતથી વેગળા અને વિરૂદ્ધ છે ? એ સારી રીતે સમજી શકાય છે. જેઓ સંસારના સુખ માટે પણ ધર્મ કરાય, આવું બેલનારા આચાર્ય કે સાધુ ખરેખર મુગ્ધ માણસેને મુઢ બનાવનારા તથા બુધ-મેક્ષ માટે ધર્મ થાય તેવી સમજ ધરાવનારા સમજદારને પણ મુઢતા તરફ ઢસડી જનાર બને છે.
શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં કેટલેક સ્થાને સર્વ અંગેની સુંદરતા જેનાથી પ્રાપ્ત થાય તે સર્વાગ સુંદર ત૫ જેનાથી રોગને અભાવ થાય તે નીરૂજ-શિખત ૫. જેનાથી શ્રેષ્ઠ આભુષણ પ્રાપ્ત થાય તે પરમ ભુષણ-તપ | ભવિષ્યમાં અભિન્ટ ફલની જેનાથી પ્રાપ્તિ થાય તે આયતિજનક તપ | ભવિષ્યમાં સૌભાગ્યની પ્રાપ્તિ માટે જે ક૬પવૃક્ષ સમાન છે તે સૌભાગ્ય કઃપવૃક્ષ તપ ઈત્યાદિ તપનું નિરૂપણ કર્યું છે તે બધા તપ પણ મિક્ષ માર્ગના સવીકારનું કારણ હોવાથી મેક્ષ માગ છે.
આ વાત પણ કેટલાક વિનય એટલે તપને અભ્યાસ કરતા જીવોની અપેક્ષાએ છે કારણ કે કેટલાક જી સ્વાભિવંગ (સાંસારિક સુખાદિ પદાર્થોની આશંસાવાળા) અનુઠાનથી નિરભિવંગ (સાંસારિક સુખાદિના પદાર્થોની આશંસા વગરના અને મેલાની જ એક ઈરછાવાળા) અનુષ્ઠાનને પ્રાપ્ત કરવા બને છે. આથી એમ પણ સમજી શકાય છે કે આ લાકાદિ સંબંધી ફળની આશંસાથી કરાતા તે તે તપે પણ નિરભિમ્પંગ અનુષ્ઠાનના કારણ બનતા હોવાથી તે તે તપની મુગ્ધ જી માટે આવશ્યકતા જણાવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મુગ્ધ જનેના તે તે અનુષ્કાને આશંસા પૂર્વકના હોવા છતાં ક્રમે કરીને શુદ્ધ અનુષ્ઠાનનું કારણ બનતા હોવાથી તે તે મુગ્ધ જીવની અપેક્ષાએ શાસ્ત્રકારોએ બતાવેલા સ્વાભિવંગ અનુષ્ઠાનમાં પણ કઈ દેષ નથી. મુગ્ધ જીવ વાભિવંગ અનુષ્ઠાને તેના પરના બહુમાનની પ્રધાનતાએ કરતા હોવાથી તેમના તે અનુષ્ઠ | નિયાણા રૂપ નથી કારણ કે બે ધીબીજ રહિત એવા કેટલાક જીવને તે તે અનુષ્ઠાનથી શુદ્ધ