Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કયારેક મતિની દુર્ગંલતાથી કે તેવા પ્રકારના સુવિહિત-માર્ગસ્થ આશ્રય ભગ વ'તના વિરહથી, જ્ઞેય પદાર્થીના ગહનપણાને કારણે અને જ્ઞાનાવરણીયના ઉદયના કારણે પણ, હેતુ-દૃષ્ટાન્ત આદિ સંભવ હાવા છતાં પણ જે પદાર્થા સારી રીતના ન સમજાય તે પણ બુદ્ધિશાલી પુરુષ સર્વજ્ઞમતને અવિતથ-સાચે જ -માને. કેમકે, ઉપકાર નહિં કરવા છતાં પણ ખીજાતા ઉપર અનુગ્રહ કરવામાં જ તત્પર, યુગમાં વર, જીતી લીધા છે રાગ-દ્વેષ અને મેહને જેમણે એવા શ્રી જિનેશ્વરદેવે-તે કારણથી અન્યથાવાદી હેાતા જ નથી અર્થાત્ યથા વાઢી જ હોય છે.
પ્ર૦-૯૩ ખીજા દૂષણનુ' સામાન્યથી સ્વરૂપ સમજાવો.
ઉ॰ ખીજુ કાંક્ષા નામનુ દૂષણ છે. અન્ય અન્ય ઇના એટલે ધર્માર્ન, જે ઈચ્છા તેનું નામ કાંક્ષા છે. અર્થાત્ કુમતની ઈચ્છા તેનુ નામ કાંક્ષા છે.
પ્ર૦-૯૪ તેમાં કયુ. દષ્ટાંત સમજાવ્યુ.. છે ?
ઉ-સુરતરુને પામીને બાવળની ઇચ્છા કાણુ કરે ?
પ્ર૦-૯૫ તેના ઉપનય શા થયા ?
૩૮૨ :
ઉ॰ શ્રી જિનમત તે સુરતરૂ સમાન છે, કુમતે તે બાવળ સમાન છે. કલ્પવૃક્ષને ત્યજીને ખાવળનું સેવન કરનારા-ખાવળને ઇચ્છનારા જેમ મુરખ ગણાય તેવા તે ગણાય.
પ્ર૦-૯૬ કાંક્ષાનું વિશેષથી સ્વરૂપ સમજાવા.
ઉ॰ અન્ય અન્ય દર્શન-ધર્માની જે ઇચ્છા તેનુ નામ કાંક્ષા કહી છે. તે કાંક્ષા પણ સવિષયક અને દેશ વિષયક એમ બે પ્રકારે છે. તેમાં સર્વ વિષયક કાંક્ષા બધા પાંખડી ધર્માની કચ્છ રૂપ છે જેમ કે, પરિવ્રાજક-ભૌતિક-બ્રાહ્મણ આદિ વિષય સુખમાં મગ્નખની પરલેાકના સુખ માટે પ્રયત્ન કરે છે માટે તે અધા ધર્માં સરા છે.
દેશ વિષયક કાંક્ષા કોઈપણ એક ઇન-મત વિષયક છે. જેમ કે, ખાવું-પીવુ મજેથી સૂવુ' તે રીતના સુખે સુખે જરાપણ કલેશ પામ્યા વિના ધમ કરવાના ભગવાન બુધ્ધ ભિક્ષુએને ધર્મ ઉપદેશ્યા છે માટે તે ધમ સારા છે.
'मृद्वी शय्या प्रातरुत्थाय पेया, भक्तं मध्ये पानकं चापराहणे । द्राक्षा खण्डं शर्करा चार्धरात्र मोक्षश्चान्ते शाक्यसिंन दृष्टः ॥ ' પ્ર૦-૯૭ કાંક્ષાને દોષ કેમ કહ્યો છે ?
-આ કાંક્ષા પણ પરમાથ થી ભગવાન શ્રી વચના ઉપર અવિશ્વાસરૂપ હેાવાથી, સમ્યકૃત્વને મલીન
જિનેશ્વરદેવાએ પ્રરૂપેલ આગમ કરનાર હોવાથી દોષરૂપ છે.
(ક્રમશ')