Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ એક ૧૪ તા. ૨૯-૧૧-૯૪ :
જેવા ભાઈ સરખા વિચારવાળા નથી એક માતાના જ દિકરા પણુ સમાન વિચારધારા સમાન ગુણુધર્મો સમાન સ્વભાવ આદિ નથી ધરાવતા, આ સૌંસારમાં બધા જ સુખી કે શ્રીમંત પણ નથી દેખાતા. બે સગાભાઈમાં પણ એક રામ છે તે બીજો રક પણ જોવા મળે છે. બ'ને સરખા સુખી નથી બંને સરખા પટ્ટ અધિકારી નથી કેતા સરખી પાસ્ટ નથી બનેની સરખી બુદ્ધિ કે સરખી ચિ'તા નથી અને નેતુ' સરખુ રૂપ પણ નથી એક જ બાપની દિકરીઓને એક સરખા ઘરમાં જઇ શકતી નથી અને કદાચ જાય તા પણ એક સરખુ'સુખ મળતુ' નથી.
એક સુખી છે તે ખીન્ને દુ:ખી છે. એક રાા છે તા બીજો રક-એક શ્રીમંત અમીર છે તે! બીજો નિન-ગરીબ છે એક રાજી છે તે બીજો નારાજ છે એક શેઠ તા બીજો નેકર છે, એક માલીક છે તે બીજો ગુલામ છે એકના ઉચ્ચ મૂળમાં જન્મ તા બીજો હલકા ફૂલમાં છે. એક મળ મૂત્રાદિ સાફ્ કરવાના કામે કરે છે. તા બીગ્ને રાજમહેલ બગલામાં સાનાના રત્નાના પારણામાં ઝુà છે. એકને ખાવા પણ નથી મળતુ' તે બીજાના ઘેર ખાવાનું અઢળકે છે પણ ખાનાર કાઇ નથી. એક લાખામાં પૂજાય છે ફૂલેલના હાર તારાથી તા બીજાના કેાઈ ભાવરણ નથી પૂછતુ, એકને મળવા હજારા દોડતા આવે છે, તેા બીજાને માંદ ગીમાં કાઈ સામુ નથી જોતું. એકની સેવા કરનારા ખડે પગે ઘણાં ઉભા છે, તે બીજે કરગરે છે છતાં સામુ' નથી જોતુ' કોઇ એકના પહેરવા કપડાના કમાટ ભર્યા છે, બીજાને
:
+ ૪૦૧
શરીરની લાજ રાખવા પૂરતા કપડા નથી. એકને પાણી માંગા ત્યાં કેસરીઆ દૂધ મળે છે, જ્યારે બીને દૂધ તે શું પાણી પણ પૂરૂ નથી મળતુ એકને બ‘ગલા હાટ હવે. લીએ છે, જયારે બીજાને ઘાંસની ઝુંપડી પણ માંડ મળી છે. એમ આ સસાર વિસમતા વિવિધતાને વિચિત્રતાથી ભરેલે છે ભરપૂર છે.
સ'સાર ખરેખર ચિત્રવિચિત્ર છે જે ન ખનવુ' જોઇએ. જે બનવાની શકયતા કે સંભવના વિચારી પણ ન શકાય તે આ સૌંસારમાં બનતી દેખાય છે. નાનપણમાં માતાપિતા પરલેાક થાય-કઇ કઇ આત્માને અ સ સારે ઘર ભંગ થાય વળી અધિક ન બનવાનુ દારૂ પીવા જેવું નથી તેના કેવા ભયકર પરિણામ આવે છે અને છેડી નથી શકાતા અને છતાં નવા પણ પીએ છે અને પસ્તાય છે એ જ દશા સીગારેટ બીડી ગાંો તમાકુની છે આપણી સામે પીનારાને કેટલાયને કેન્સર કે છાતીના રોગો થયા છો અને એમાં કાઇને જીવલેણુ મને છ છતાં આ વ્યસના છોડી નથી શકાતા. કેટલાય ચોરી કરીને જેલની સજા ભાગવે છે છતાં લેકે જાણે છે કે ત્યાં દુ:ખ છો તે પણ લેાકેા એવા ખૂન બળાત્કારના પાપે છોડી નથી શકતા માવા વિચિત્ર સ'સારની વિચિત્રતાના કોઇ પાર નથી-આ રીતે વિવિધતા વિષમતા અને વિવિધતાએથી આ સંસાર ભરેલા છે એનુ' નામજ સસાર છે.
આ બધી સમશ્યાના ઉકેલ લાવવા હાય તા ઈશ્વર કુદરત માલિક કે ઉપરવાળા