Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૧૦:
: શ્રી જૈન શાસન (અઠવાડિક) {
વાની ભાવનાવાળા જોઈએ. સંસારમાં જ મઝા આવે તેને શાસન ગમે નહિ, તેને નંબર સંઘમાં પણ ગણાય નહિ. રોજ ભગવાનનાં દર્શન-પૂજન કરે તેવાં ઘર કેટલાં છે મળે? જેના ઘરમાંય કોઈ રાત્રિભોજન ન કરે તેવાં પણ ઘર કેટલાં મળે ? શ્રાવક શ્રાવિકામાં પણ રોજ ઉભયટંક પ્રતિકમણ કરનારા કેટલા? ધર્મના અભ્યાસી પણ કેટલા છે બધા નવતત્વ જાણે? સંતાનને ય શું ભણાવે છે?
જૈન સંઘમાં રહેલાને સંસાર ગમત જ ન હોય. મનુષ્યપણું મળે તે તેને સાધુકે પણું જ ગમે, સાધુપણું કદાચ લઈ ન શકે તે બને પણ આજને ધર્મ ગણાતે ય છે મેટરગ સંસારની સાધનામાં એવો પડે છે કે-કરોડપતિઓ પણ પૈસા મેળવવા
ભિખારીની જેમ ભટકે છે. ધંધા એવા કરે છે કે તે કરતાં કરતાં મરે તે દુર્ગતિમાં તે જ જાય મહારંભી અને મહાપરિગ્રહી, તે બેને સારા માનનારાને પણ નરકગામી કહ્યા
છે. મહાસુખીનાં દર્શન મંદિર-ઉપાશ્રયમાં ન થાય. તેમને ભગવાનની પૂજામાં લાવવા 8 હોય તે બેલાવવા જવું પડે અને મૂકવા જવું પડે. તે આવે એટલે પૂજા ઝટ પૂરી છે ન કરવી પડે. આવા બધા મરી મરીને કયાં જાય? તેવાને જોઈને દયા ન આવે તે અમારા હાથમાં એ પણ શેભે ખરો?
જે જીવ મોક્ષને અથી નહિ, સંસારથી છૂટવાની ભાવના વાળ નહિ, સાધુ- 8 પણાની ઈચ્છા નહિ તે બધા ભગવાનના શાસનમાં કે સંધમાં નહિ પણ પેસી ગયેલા છે
છે આવી દશા થઈ તે સુધારવી જોઈએ. સાધુ ન થઈ શકે, થવાની ભાવના નથી તે | એક આદમી હોય ખરો ? જે સારામાં સારી ચીજ હોય તેને લેવાની ઈચ્છા ન હોય તે { તે આદમી હેય? ખરેખર સુખનો અથી જીવ, દુઃખના લેશ વિનાનું, પુરેપુરું, કદી
નાશ ન પામે તેવા સુખની જ ઈચ્છાવાળો હોય અર્થાત્ મોક્ષને જ અથા હોય તે માટે . કે સાધુપણાને અથી હેય. આવી ઈચ્છાવાળે જે ન હોય તે શ્રી સંઘમાં જ નહિ. તેવા { જો શ્રી સંઘના આગેવાનું હોય તે પ્રીસંઘ નાશ પામે. આજને સંઘ પાપીઓને + આશ્રય આપે છે, ધર્મની નિંદા કરનારા જેન ઘરના જ પાકયા છે. ઈતર તે હજી 4 વખાણ કરે છે કે-“આમને ધર્મ બહુ જ ઝીણે જ્યારે ઘરના કહે કે-“આ ખવાય, આ છે ન ખવાય આ પિવાય આ ન પીવાય, આમાં ય પાપ આમાં ય પાપ..તે મરી જઈએ.” છે
તમારો પરિવાર મોક્ષને અને તે માટે સાધુપણાને અથી ન હોય તે દયા ? આવે ? મારે પરિવાર મારીને કયાં જશે તેની ચિંતા થાય છે? આજે મોટાભાગને હું છે પોતાના સંતાનની-પરિવારની દયા જ નથી. સંસારનું જ શીખવે, પાપમાં જોડે, ધમનું
કાંઈ ન શીખવે તે બધા મરી મરીને કયાં જાય? તમારે છે કરો પૈસા કમાવીને આવે છે તે પૂછો ખરા કે કેવી રીતે કમાયો?