Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-પ્રજ્ઞાંગ यत्नेन पापानि समाचरन्ति, धर्म प्रसङ्गादपि नाचरन्ति । आश्चर्यमेतद्धि मनुष्यलोके, क्षीरं परित्यज्य विषं पिबन्ति ।।
એકાન્ત હિતવત્સલ ઉપકારી પરમર્ષિઓ એ ભવ્યાત્માઓના હિતને માટે વિન્ન ભિન્ન છે. પ્રકારે ઉપદેશ ફરમાવ્યા છે. દદીના દઈને બરાબર જાણી પછી તેની દવા કરવા માં આવે તે દઈ નિર્મૂળ થયા વિના રહેતું નથી અને આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. તેમ છે સંસાર રોગથી પીડાતા સઘળા ય સંસારીઓનું નિદાન મહાપુરુષોએ બહુજ સારી રીતના હું
કર્યું છે. પણ રોગીને હું રોગી છું તેમ ભાન થાય તે તે નિરોગી થવા મહે ત કરે. છે પણ જે રેગીને હું રોગી જ નથી, નિરોગી છું તે ક્યાંથી મહેનત કરે તેવા ૫૨ ખુદ છે # ધનવંતરી પણ કઈ રીતના કામિયાબ નીવડે ?
સંસારનું સર્જન શાથી છે તેનું સચોટ નિદાન કરતાં એક પરમર્ષિ ફરમાવી રહ્યા છે છે કે-“જગતના જ પાપ પ્રયત્નપૂર્વક આચરે છે અને ધર્મ અવસરે પણ કરતા નથી. ખરેખર મનુષ્યલોકનું આ એક મહાન આશ્ચર્ય છે કે-દૂધને ત્યાગ કરીને વિષપાન કરે છે.”
આ વાત સર્વોગે સત્ય છે. જગતના સઘળા ય છે ધાયું" કાલ્પનિક સુખ મેળછે વવા અને દુઃખથી મુકત થવા પાપનું આસેવન કરે છે, છતાં પણ ધાયું સુખ કેટલાને
મળે અને કેટલાં દુઃખથી મુકત થયા તે સારી રીતના જાણવા-સમજવા છતાં પાપથી પીછે 8 હઠ કરનારા કે'ક જ મળે ! પાપથી નહિ ડરનારા સ ચા ભાવે ધર્મ કરે તેતે આ ભવિત છે છે. પરંતુ અવસરે–પર્વાદિ દિવસોમાં પણ ધર્મ કરનાર બહુ જ જૂજ જ મળે.
‘દુઃખ પાપથી જ અને સુખ ધર્મથી જ આ સર્વ આસ્તિક દર્શન સંમત છે છે સનાતન સત્ય હોવા છતાં પણ પાપ નહિ કરનારા અને ધર્મ જ કરનારા પણ જ્યારે ? 6 અહ૫ જીવ મળે ત્યારે હિતૈષી મહાત્માના મુખમાંથી કારૂણ્યબુદ્ધિથી સ્વાભાવિક શબ્દ છે | સરી પડે કે તે તેવા લોકે અમૃત સમાન ક્ષીર-દૂધનો ત્યાગ કરીને વિષપાન કરે છે. તે ન જાણી જોઈને અમૃતકુંભ ઢળીને આકંઠ વિષપાન કરનારની ઉપમાને પામે તેમાં નવાઈ ! છે નથી. મહર્ષિ કાંઈ તેને શાપ નથી આપતા પણ મૂરિષ્ઠત ચેતનાને જાગૃત બનાવવા કહે છે છે છે કે-ભાઈ ! સુખ જોઈએ છે અને દુ:ખ નથી જોઇતું તે દુઃખના માર્ગને ત્યાગ કર !
(અનુ. ટાઈટલ ૩ ઉ૫૨)