Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ ૧૪૮: શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈન રત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક
સમેતશિખરજી બેર્ડના તમામ જૈન સભ્યોએ કાયમ માટે સરકારની દયા ઉપર ? જ જીવવાનું રહેશે, જે વાત સૂચિત વટહુકમની નવમી કલમ દ્વારા સિદધ થાય છે. 8 કલમ ૯ (૧) પ્રમાણે સરકાર નિયુકત કરાયેલા કે ચૂંથાયેલા કઈ પણ સભ્ય ને અસભ્ય ? છે વર્તન, દેવાળું, શારીરિક કે માનસિક ખોડખાંપણ અથવા જૈનત્વને અનાદર વગેરે છે 8 બહાનાં નીચે બેર્ડમાંથી હાંકી કાઢી શકશે. કલમ ૯ (૨) પ્રમાણે સરકારને આ નિર્ણય ? 8 અંતિમ રહેશે અને તેને કઈ પણ અદાલતમાં પડકારી શકાશે નહિ.
વિચિત્ર બાબત એ છે કે નવમી કલમ દ્વારા જે સરકારી અધિકારીએ પોતાના ન હેદાની રૂએ બેર્ડના સભ્ય બન્યા હોય, તેમને દૂર કરવાની સત્તા સરકાર પણ ધરાવતી છે { નથી. તેઓ જૈન ધર્મના સિધ્ધાંતથી વિપરીત અસભ્ય વર્તન કરે તે તેમને પણ દૂર જ કરી શકાય એવી જોગવાઇ આ વટહુકમમાં નથી.
સમેતશિખરજી તીર્થનાં માલિકી અને વહીવટ સરકાર દ્વારા રચાનારા બેર્ડના 8 છે હાથમાં આવશે તે પછી તીર્થની જે કરોડો રૂપિયાની સ્થાવર-જંગમ સંપત્તિએ છે તેનું ! 8 શું થશે ? તેને જવાબ સૂચિત વટહુકમની ૧૪ (૧) અને ૧૪ (૨) નંબરની કલમેમાં ન મળે છે. આ કલમે મુજબ વટહુકમ અમલમાં આવે કે તરત જ રચાનારું પ્રથમ બેડ છે તમામ સ્થાવર-જંગમ સંપત્તિઓને પોતાના કબજામાં લેશે, જેમાં રોકડ રકમ, કીમતી ? ચીજો, આભૂષણે, દસ્તાવેજો, રેકેસ અને બીજી તમામ ચીજવસ્તુઓને સમાવેશ થશે. છે
કલમ ૧૪ (૨) પ્રમાણે જે કઈ વ્યકિત પાસે સમેતશિખરજીની કેઈ સ્થાવર 8 { જંગમ મિલકત હોય તે તેણે સામે ચાલીને એ તમામ ચીજો બોર્ડના ચીફ એકિઝકયુ છે. ટિવ ઓફિસરને સેંપી દેવાની રહેશે. આ રીતે બિહાર સરકાર આ પવિત્ર તીર્થના ! સેંકડો વર્ષોના અસ્તિત્વ દરમિયાન દેવદ્રવ્ય તરીકે શ્રધાળુઓએ જે કંઈ પણ અર્પણ છે કર્યું હોય એ તમામ સંપત્તિ કલમના એક જ ઝાટકે વહીવટદાર શેઠ આણંદજી કલ્યાણ મેં જીની પેઢીના હાથમાંથી આંચકી લઈને સરકારી ઓફિસર દ્વારા સંચાલિત બેડેના હાથમાં છે છે મૂકવા ધારે છે. આ ઘટનાને સરકારી, સત્તાવાર લુંટ કહીશું કે બીજું કંઈ? પવિત્રતમ ૨ દેવદ્રવ્યના મહાભક્ષણના સરકારના મનોરથ શું સફળ થશે ? આપણે તેમ થવા દઇશું ખરા?
સમેતશિખરજી બોર્ડ દ્વારા જે કઈ નિર્ણય લેવામાં આવશે તે બહુમતીના ( ધોરણે લેવામાં આવશે, એવું સૂચિત વટહુકમની કલમ ૧૦ (૫)માં લખવામાં આવ્યું છે ઈ છેપરંતુ કેઈ નિર્ણય બાબતમાં જે વેતાંબર અને હિંગબરેના મતે સરખા પડે તે ? + અધ્યક્ષ પોતાને નિર્ણાયક મત આપશે, એવી જોગવાઈ કલમ ૧૦ (૬ માં કરવામાં આવી
છે. આ જોગવાઈ દ્વારા આખા બેને વાસ્તવિક અધિકાર અધ્યક્ષના હાથમાં આવી છે
જાય છે.