Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૪૬
શ્રી જેનશાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા વિશેષાંક ? ઈમ જોતાં કૌતિક વટાઈ રે ઉતરીઈ વિસમઈ ઘાટઈ. સમેતે ચલ દીઠે નયણે રે સ્તવયે બહું અમૃત વયણે...(૩૯)
પં. શિવવિજયજીના શિષ્ય કવિ શીતવિજયજીએ સં. ૧૭૪૬ (ઈ. સ. ૧૬૯૦) { માં તીર્થમાળા રચી છે તેમાં જણાવ્યું છે કે
પાલગંજ તલહટી વસઈ, રાજા ખ્યત્રી મનિ ઉહસિં પાસનાથની એલગ કરિ, પ્રભુની આણ સદા સિર ધરિ.
પાલઈશું જા, પાલિગંજા, પાલગંજઉ એ બધા પાલગંજનાં જ પ્રાચીન નામે છે. આ છે પાલગંજ અત્યારે પણ વિદ્યમાન છે તે મધુવનમાં ઉત્તર-પૂર્વમાં ૬-૭ માઈલ અને ગિરિડિહથી ! દક્ષિણ-પશ્ચિમમાં ૧૧-૧૨ માઈલ ઉપર આવેલું છે. એક કાળે તેના રાજાના તાબામાં છે ૮૦૦-૯૦૦ ગામે હતાં, એમ જાણવા મળે છે. હિન્દુ રાજયવ્યવસ્થામાં ધર્મસ્થાને, જ તીર્થક્ષેત્રો, જો કે રાજાના રાજયમાં આવ્યાં હોય તે પણ તેની માલિઈ રાજાની ન ! ન ગણાતાં તે તે ધર્મશાસનની જ ગણાતી. વ્યાસમુનિના મહાભારતના શાંતિપર્વમાં પણ છે આ મતલબના સપષ્ટ ઉલ્લેખ છે અને તેથી જ ભગવાન શ્રી કષભદેવના સમયથી આ !
સમગ્ર પવિત્ર પહાડની માલિકી જૈન શાસનની જ ગણતી. અંગ્રેજોએ એ માં ગરબડ છે. 4 કરીને ૧૭૬૦માં રેકર્ડ ઓફ રાઇટમાં આ પહાડ પાલગંજના રાજાને નામે ચઢાવી દીધું. છે ત્યારથી પાલગંજના રાજા. સાથે નવ વિવાદ શરૂ થયું. “કજિયાનું મેં ગળું કરીને ન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તતકાલીન પ્રમુખ અમદાવાદના નગરશે. કસ્તુરભાઈ
મણિભાઈએ વિવાદને અંત આણવા ઈ. સ. ૧૮૧૮માં પહાડ તાંબર મૂર્તિપૂજક સંઘની ! # શાસનની માલિકીને હોવા છતાં પણ પાલગંજના રાજા પાસેથી અઢી લાખમાં આ | પહાડ ખરીદી લીધે, ત્યારથી તે પ્રિવી કાઉન્સિલ સુધીની કેટેએ પણ તાંબર મૂતિ
પૂજ કેની આ પહાડની સંપૂર્ણ માલિકી કબુલી. અગાઉના જમાનામાં એમ મનાતું કે I પાલગંજ પહોંચ્યા એટલે પાસનાથ પહોંચ્યા. તેથી ઉત્તર-પશ્ચિમથી આ વનાર યાત્રા
જુઓ પટના, નવાદા અને ખડગવિહા થઈ પાલગંજ આવતા અને દક્ષિણ-પૂર્વ તરફથી { આવતા યાત્રિકે માનપુર, જયપુર અને નવાગઢ થઈ પાલગંજ આવતા. ત્યાંથી તેઓ ગિરિરાજની યાત્રા કરતા. આજે તે યાત્રિકે મુખ્યત્વે મધુવન અને ઇસરી સ્ટેશનથી જ પહાડની યાત્રા કરે છે. ઈસરીને પારસનાથ હિલ સ્ટેશન પણ કહે છે.
પ્રકરણ-૬ બિહારનો સૂચિત વટહુકમ એટલે સમેતશિખરજીની પવિત્રતાનો મૃત્યુઘંટ
દિગંબરોની ખતરનાક રમત. અદાલતના યુદધ દ્વારા સમેતશિખરજી તીર્થને કજો લેવામાં નિષ્ફળ ગયેલા દિગ. ( બરોએ આખરી ઉપાય તરીકે બિહારની લાલુ પ્રસાદ યાદવની સરકારને ઉપયોગ હથિ