Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : અંક : ૪-૫
ઘર-ખા ઊઠી જાય.' અમે તે ગરજે ગધેડાને ય ખાપ કહીએ, જરૂર ન પડે તે ભગવાનના મંદિરમાં પણ ન જઇએ. તમને ચાનક ચઢે તેવું કહીએ તે પણ તમે સ`સારના સુખના જ એવા લેભી અને લાલચુ છે કે મંદિર–ઉપ શ્રય છેડવાના નથી અને ઘરનું કશું' વાપરવાના નથી.
તા. ૨૦-૯-૯૪
: ૨૧૧
ભગવાનને ઓળખ્યા વિના સાચી ભકિત પેદા થાય નહિ. ભગવાન જ આપણા સાચા ઉડીષી છે, સાચા મા-બાપ છે, સાચા સ્નેહી-સંબધી છે. તે સિવાય બીજા કેાઈ જ આપણા સાચા સંબ"ધી નથી. આજ સુધીમાં અનતા શ્રી અરિહંત પરમાત્મા થયા, તે બધાએ અમને મોક્ષમાં મોકલવાના વિચાર કર્યા પણ અનંતા મા-બાપ થયા પણ એક મા-બાપે મો મેાકલવાના વિચાર નથી કર્યાં. તમને મેક્ષે જવાનું મન થયુ છે ? તમારા સંતાનાને મોક્ષે માકલવાનુ` મન થયું છે ?
તમે તમારાં સ'તાના માટે શુ' વિચાર કર્યા છે? તમે બધા સ્વાથી ભેગા થયા છે. પરસ્પરના હિતના કાઇને વિચાર નથી. પાપ કરવું' છે પણ દુઃખ ભાગવતુ નથી. સુખ માટે પાપ કરવામાં બાકી રાખવું નથી અને મળેલું સુખ નીચાવી નીચાવીને ભાગવş છે. તેમને ભગવાનના ભગત પણ કહે કાણું ?
ભગવાનને ઓળખ્યા વિના ભલુ કઇ રીતના થાય? પેઢી ઉપ૨ કેમ જાવ છે ? પૈસા માટે, ઘરે કેમ ? ખાવા-પીવા, આરામ માટે, મંદિર-ઉપાશ્રયે કેમ, સાધુ પાસે કેમ, વ્યાખ્યાન કેમ સાંભળેા છે, તેમ પૂછે તે જવાબ નથી, મેક્ષે જવુ છે ને ? ઘર -બાર ાડયા વગર મા મલી જાય? હું યામાં હાય તે ખેલે, મેાક્ષને માટે તે કાયા કસી નાખવી પડે. માત્ર વાર્તા કયે ન મળે. શ્રી અરિહંત પરમાત્માના આત્માને પણ પ્રબલ પુરુષાર્થ કરવા પડયા, તેઓ પણ ભૂલ્યા તે। પછડાયા. પાછા ભાનમાં આવ્યા અને પછી ચઢયા. તમે કહો કે-‘મદિર-ઉપાશ્રયે મારી બધી કુટેવા કાઢવા જાઉં છું..? રાગ-દ્વેષને દૂર કરવા જાઉ છું.'
(ક્રમશ:)
૦ પુણ્ય વિના પ્રાપ્તિ શકય નથી
जीवदया जिणधम्मो सावयजम्मो गुरूण पयभत्ती |
एवं रयणच उक्कं पुण्णेहि विणा न पावंति ॥
જીવદયા, શ્રી જિનધર્મ, શ્રાવક કુલમાં જન્મ, ગુરૂના ચરણકમલમાં ભકિત,
આ ચાર રત્ન, પુણ્ય વિના પ્રાપ્ત થતા નથી.