Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૧૮ *
શ્રી જૈન શાસન (અઠવાડિક)
оооооо
છે જેવું છે ને ? દુનિયાની સુખ-સંપત્તિ સાહ્યબી મેળવવા જેવી નહિ જ ને? પુણ્યથી મળતી # પણ તે સુખ સંપત્તિ છેડવા જેવી જ ને ? તમને તે લેવા જેવી નથી લાગતી ને ? છે ક ગે તેની હજી જરૂર પડે છે, તે લેવી પડે છે, ભોગવવી પડે છે તે દુ:ખ થાય છે છે ને? તે માટે પાપ કરૂં તે મારી કઈ ગતિ થાય તેવી ચિંતા થાય છે ? - જ્યાં સુધી અધ્યાત્મભાવ પેદા ન થાય ત્યાં સુધી સાચે ધર્મ આવે નહિ. અધ્યામભાવ પામવા ગુણ પામવાના છે. તેમને એક પણ ગુણ હજી તમારામાં દેખાતું નથી. { એટલું નહિ તે નથી તેનું દુઃખ પણ નથી.
- ધર્મથી સંસારમાં ઉપયોગી શું શું મળે તે સાંભળવા જ જે અહીં આવતા હે ? છે તે તે મહા મિથ્યાદષ્ટિ જીવે છે ! દુનિયાની સુખ-સંપત્તિ મેળવવા માટે જ ધમ કરે તે છે છે તેના જેવા પાપી એક નથી ! ભગવાનની પૂજા પારકે પૈસે, મફત કરે અને ભગવાન ન છે પાસે પૈસા માગે તે તેવા ભીખારી મંદિરમાં આવે તે લાભ થાય કે નુકશાન થાય છે
ભગવાનની પૂજા-ભકિત માટે ટીપ કરવી પડે અને તમારા ખાવા-પીવાદિ માટે ટીપ કરે ? છે તે? સારા સારા સુખી જીવે અહીં બેઠા હોય અને ભગવાનની પૂજા-ભકિત માટે ટીપ છે { કરે તે તે સારું કહેવાય કે ખરાબ કહેવાય? તે જ સૂચવે છે કે મોટા ભાગને પૈસા-ટકા છે 4 મેજ-મઝાદિ ગમે છે પણ ભગવાનની પૂજા-ભકિત ગમતી નથી. તેવાને જૈન કહેવાય? 8
આ શાસન સ્થાપીને ભગવાને કહ્યું છે કે–જેનામાં તાકાત હોય તેને સાધુ જ ન ૪ થવા જેવું છે. સાધુ થવાની તાકાત ન હોય તે તેવી શકિત આવે તે માટે શ્રાવક { થવાનું છે. આ સંસારનો રસ નીકળી જાય અને મોક્ષને રસ પેદા થાય તે માટે જ છે ધમ કરવાનું છે. સંસારમાં તે ન છૂટકે રહેવું પડે તે રહેવાનું છે. આવા જ શ્રી ( સંઘમાં આવે તે માટે અધ્યાત્મભાવનું, તે પામવાના ગુણેનું વર્ણન કરવું છે. આ છે - અધ્યાત્મભાવ ન આવે તે જીવ સાચી રીતે ધમ પામે નહિ. રોજ પૂજા કરે, વ્યાખ્યાન - સાંભળે પણ આ ગુણે ન પામ્યું હોય કે પામવાનું મન પણ ન હોય તે તે હજી છે હું ભગવાનને ધર્મ પામ્યા પણ નથી કે સમજ્યા પણ નથી. આજે ઘણુ માને છે કે અમે ! છે બધા રોજ ભગવાનના દર્શન-પૂજન કરીએ, નવકારશી કરીએ, વાર-તહેવ રે સામાયિક- ૫ $ પ્રતિક્રમણ કરીએ એટલે ધર્મ કરી લીધા, ધર્મમાં વળી પામવાનું શું એમ કહે છે ? { સાધુ જ થઈએ તે જ ધર્મ પામ્ય કહેવાય? ભગવાનને સાધુપણાને જ ધર્મ કહ્યો છે. આ ન શ્રાવકપણને તે ધર્માધમ કહ્યો છે, ત્યાં ધર્મ નામ અને અધમ ઘણે. જો તમારે ? 5 સાધુપણાને ખપ નથી તે ભગવાનની પૂજા વગેરે કેમ કરે છે? પૈસા-૩ 2 ટકાદિ માટે ભગવાનની પૂજા-ભકિત આદિ ન જ થાય એમ જાણવા છતાં પણ છે કે જે તે માટે જ પૂજા-ભકિત કરતા હશે તે તે ધર્મ નુકશાનકારક જવાને છે. !