Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
5 વર્ષ ૭ અંક ૧૨-તા. ૧૫-૧૧-૯૪ :
* ૩૫૧
ઉ૦-આવું જાહેરમાં બોલે તે મૂખમાં ખપે !
તમને બધા ભગવાનની કિંમત છે કે પૈસાની ? પૈસે તે આજે છે ને કાલે નથી ! ! R કેટલા શ્રીમંતે ભીખારી બન્યા? કેટલા રખડતા બન્યા? આજે તે કે ટ્રિપતિ પણ કંગાળ છે ઘણાને તે ખાવા-પીવાદિના પણ સાંસા પડે છે.
મરણથી બધા ગભરાય છે. મરણથી ગભરાય તેના જેવા બેવકુફ કેઈ નથી !! જમે તે બધા કરવાના છે. આપણે તે હસતા હસતા મરવું છે. હસતા હસતા કે મરે ? સારી રી જીવે છે. સારી રીતે જીવવાનું મન પણ કેને થાય? જેને આત્મ- ૨ કલ્યાણની ઈચ્છા હોય તેને આત્મકલ્યાણની ઈચ્છા પેદા કરવા માટે આધ્યાત્મભાવ જોઈએ. છે આધ્યાત્મભાવ પામવા માટે પંદર ગુણ જોઈએ તેનું વર્ણન કરવું છે.
તમારે મોક્ષે જવું છે ને ? મેક્ષ છે તેવી ખાત્રી છે ને ? આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત૫૨માત્માએ મેક્ષે ગયા છે. તેમની પાછળ બીજા પણ અનંતા આત્માઓ છે મોક્ષે ગયા છે તે બેને જ “નમો અરિહંતાણં” “નમે સિદ્ધાણં' પદથી નમસ્કાર | કરીએ છીએ. “નમે અરિહંતાણું બેલતી વખતે શ્રી અરિહંત થવાની અને “નમે છે | સિધાણું” બોલતી વખતે સિદધ થવાની પણ ઈરછા ન હોય તેને જેવા મુખ કેટલા ? ૧ શ્રી નવકારમંત્ર બોલે તેને મેની શ્રધ્ધા જોઈએ ને? 4 મેક્ષમાં ગયા પછી કદી મરવાનું નહિ. અહીં તે શ્રી તીર્થકર પણ મરે, રાજા પણ મરે. ચક્રી { પણ મરે. શેઠ શાહુકાર પણ મરે. જે તમારું નથી તેને તમારું માને છે તે મૂર્ખાઈ છે છે ને? જે આપવું હોય તે મૂકીને જવું પડે ખરું ? જે આ પણ હેય તે મુકીને જાય ?
મા-બાપ પણ ગયા ને? જે સુખ જોઈએ તે સંસારમાં નથી પણ કશે તેવું જોઈએ. છે કેમકે, જે ચીજ જગતમાં ન હોય તેની ઈચ્છા પણ ન હોય. જે સુખ જોઈએ તે છે છે કયાં છે? મોક્ષ માં, તમને મોક્ષે જવાની ઈચ્છા થઈ હોય તે તમે આધ્યાત્મભાવ પામ્યા છે છે તેમ કહેવાય. સંસારમાં રહેવું છે કે મોક્ષે જવું છે ?
આ સંસારમાં આજને સુખી : કાલે દુઃખી! સુખ મેળવવા જે પાપ કર્યું તે ! આ ભેગવવું પડે. આજે કેટલાક એવા જેવો છે કે જેઓએ આ જન્મમાં ભૂંડું નથી કર્યું છે છે છતાં પણ ભૂંડામાં પકડાયા અને સજા તેને થઈ, ખૂન કોઈ બીજાએ કર્યું, પકડાયેલ છે આ બીજો અને સજા તેને થઇ. શાથી? ભૂતકાળમાં જે પાપ કરેલું તે ઉદયમાં આવ્યું માટે.)
આપણે જે સુખ જોઈએ તે આ સંસારમાં નથી પણ મે ક્ષમાં જ છે. આવું જે છે મનમાં ન હોય અને “નમો અરિહંતાણું” “નમે સિદધ | બેલી એ તે જુઠું બોલીએ છીએ. { આ બે પદ બે લે તેને મિક્ષમાં શ્રદ્ધા ન હોય તે બને? મેક્ષ ન માને તે બને ? (ક્રમશ:)