Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
I
negd. No. 9.
*
v *
શ્રા જેન શાસબામા )
. . . උපපපපපපපපපුළ
-રામ કરી
સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરી 2!રજી મ ] !c.
*
૦ સુખ માટે કરેલા ધર્મથી એકવાર સુખ મળે પણ સાથે મિથાવ એવું ગાઢ છે
બંધાય કે તે સુખના કાળમાં એવા એવા પાપ કરાવીને દુર્ગતિમાં જ મે કલી આપે. તે તે ૦ ગ્રથિને ઓળખે કે ઓળખવાનું મન થાય તે જ શ્રી જૈનશાસનને અથી થાય. તે
સમકિત પામવા, ગ્રથિ ભેદવા જે ધર્મને પુરૂષાર્થ કરે તે જ સાચે રુષાર્થ કરે છે. બાકીના જે પુરૂષાર્થ ધર્મને કરે તે કેવળ સંસાર માટે જ કરે. તેને વમ સાથે તે કાંઈ લાગેવળગે નહિ, તેના હૈયાને ધર્મ સ્પશે નહિ, તેને કઈ ગુણ સાચા રૂપે તે
આવે નહિ, તેને ગુણ પણ દેષ. - પ્રથિ એટલે સંસારમાં ભટકાવનારી મૂડી, મોટામાં મોટી મિલકત !. 1. ૦ આપણે પૈસાથી પુણ્ય નથી માનતા પણ ધર્મ સામગ્રીથી પુણ્ય માનીએ છીએ.
૦ જગત પાપ કરે તેમાં નવાઇ નથી. આ દેશાદિમાં જન્મેલા પાપ કરે . નવાઈ. તું 0 ૦ આપણને દુઃખ ન આવે તે નવાઈ ! સુખ મળે તે નવાઈ !
કેણ છું ? કયાંથી આવ્યો છું ? શું કરવાનું છે? શું નથી કરાનું? આ છે
વિચાર જેને ન આવે તે અહીંથી દુર્ગતિમાં જ જવાના છે. 0 ૦ ભયંકર ઉપસર્ગો જેના પર થયા તે શ્રી અરિહંત પરમાત્માઓએ આંખ પિપરું છે
પણ ઊંચું નથી કર્યું તે તેના સેવકે કેઈનું એક વાક્ય પણ ન સ ભળી શકે છે
તે ચાલે ? છે . આપણે શરીરના પ્રેમી કે આત્માના પ્રેમી? ગુણના પ્રેમી કે દોષના પ્રેમને ? તપના તે તે પ્રેમી કે ખાવાના પ્રેમી ? 0 ૦ મેહની મુઢતા વાળાને ધમ શિથિલ જ હય, સીદાતે જ હોય, માંદ જ હોય. તે કે તે સારી રીતે ધર્મ કરે જ નહિ. පපපපපපපපපපපපපපපපපපුදපුජ
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ
કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું