Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૩ તા. ૨૨-૧૧-૯૪ :
- ૩૭૧
દુનિય ની સુખની ઈચ્છાથી ધર્મ કરનારા, પુણ્યગે સુખી થયા પણ ધર્મ ભૂલી ગયા. આજે પાટામાં મોટા પાપના ધંધા કેણ કરે છે? મોટા શ્રીમંતે. તે બધા મરીને 3 લગભગ દુર્ગતિમાં જ જવાના છે. શાસ્ત્ર મહારંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચે. દ્રિયઘાતને ન રકના કારણે કહાં છે. તમે બધા મોટા મોટા ધંધાદિ કરે છે તે શા માટે? ખાવા નથી મળતું માટે ?
તમે બધા માથાના અથી છો કે સંસારના સુખના અથી છે ? સંસારના જ ! છે પ્રેમી તે બધ અધ્યાત્મ વિનાના છે. તેને આત્માની ચિંતા જ નથી. મર્યા પછી હું કયાં છે
જઈશ તેની ચિંતા તમને થાય છે? જે રીતે જીવે છે તે રીતે જીવતાં જીવતાં મારા છે તે દુર્ગતિમાં જ જવું પડે ને ? તિય ચે તે દેખાય છે પણ નરક પણ છે ને ? આજે પશુઓ ને બચાવવાં હોય તે પણ બચાવી શકાય તેમ છે? પંખીઓ પણ દેખાય છે ? કયાં ગયાં બધાં પરિએ ? હુંડિયામણ કમાવા પક્ષિઓને પણ પરદેશ મોકલે છે હેય ને? એ તમારા નેતાઓએ અહિંસાથી રાજ મેળવ્યું તેમ કહેવાય છે અને તેઓ એ જ હિંસા ધમધેકાર વધારી મૂકી !
તમારી સંસારની મજા કરવી છે કે ધર્મની મજા કરતા કરતા મેક્ષે જવું છે ? છે ધર્મમાં મજા આવે તેને મોક્ષ ગમે. સંસારના સુખને લોભી બન્યો એટલે ગમે તે સુખ માટે નોકરી કરે, મજુરી કરે, શેઠની ગાળો ય ખાય, બધા જ કષ્ટ મઝેથી વેઠે પણ ધર્મ માટે કષ્ટ ભોગવે ખરા ? કષ્ટ ભેગવ્યા વિના સારી રીતે ધર્મ થશે જ નહિ. સંસારમાં મઝા કરનારા અને તેમાં જ આનંદ માનનારા સાચો ધર્મ કરી શકે જ નહિ. છે જેને ખાવા-પીવાદિમાં રસ આવે તેને ધર્મમાં રસ આવે જ નહિ. શ્રી અરિહંત છે પરમાત્મા અને શ્રી સિધભગવંતે જ્યાં ગયા છે. જ્યાં વસે છે તે સ્થાન સારૂં જ છે છે ને ? રહેવા જેવું જ હોય ને ? આપણે પણ ત્યાં જવું છે ને ?
પ્ર-મોક્ષે જવું છે પણ ત્યાં ન જવાય ત્યાં છુધી સંસારમાં સુખ મળે તેવી છે ૫ ભાવના રખાય ને ?
| ઉ-સંસારનું સારામાં સારૂં સુખ મળી જાય અને તે ગમે અને મઝેથી ભગવે છે તે કયાં જાય ? સંસારનું સુખ ભેગવનારા કેવા ખરાબ બની જાય છે તેનું વર્ણન છે. ન થાય તેવું છે ! આજે જે રીતે ખાય છે. પીએ છે તે જોઈને થાય છે કે આ બધા જ છે માનવ છે કે જનાવર છે ?
(ક્રમશ:)