Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રથ :
પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી -
-
૦.
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
છે . સંયમ લીધા પછી અશુભદયથી મૂંઝાઈ જનારાઓ તેમજ બીજ બાહ્ય અનુકુળતાએ છે ઈરછનારાઓ સંયમને હારી જાય છે. છે . અ.મતત્વને નિર્મલ કરવા માટે બારે પ્રકારને તપ આચર જોઈએ. છે . તપને સર્વથા અભાવ, એ સંયમ રૂપી સ્ટીમરમાં લેઢાને કાટ છે. એ કદી તારે ?
નહિ પણ ડૂબાડે જ.
અભિગ્રહ રૂપી બંધન ચંચળ ઈદ્રિયને વશ કરનાર છે. ૦ મુમુક્ષુ માત્ર ત્યાગની પાછળ આરાધક ભાવની જે તૈયારી જોઇએ તે હોવી જોઈએ.
હું સાધવા માટે નીકળે છું” એ હૃદયમાંથી કવિ ભૂલાવું ન જોઈએ.
ધર્મદેશના એટલે મુકિતપુરીમાં જવાનું આમંત્રણ ! ૦ ધર્મ દેશના એટલે સમ્યક્ત્વનું મંડન અને મિથ્યાત્વનું ખંડન ! 4 ધર્મ દેશના એટલે દાતાર અને યા ચકની સુંદરમાં સુંદર ગોષ્ઠી ! ૦ જૈન ધર્મ એ માત્ર કુલાચાર જ નથી પણ ગુણની પરીક્ષાપૂર્વક સત્ય અને સારભૂત છે
વસ્તુને સ્વીકાર છે. છે . આરંભ એટલે જીવઘાત સંમુખ જવું તે ! ૧ ૦ સમ્યગ્દષ્ટિ આત્માઓ સંયમના પૂરી હોય છે અને પાપથી ડરનારા હોય છે. ૬ - દુનિયાને અર્થ અને કામમાં મસ્ત બનાવીને, કારખાનાં ખેલાવીને કે ધંધે લગાડીને ? ' લોકોને સુખી કરવાની ભાવના રાખવી એ મુનિને ધર્મ જ નથી. ૦ મુનિએ પાસે પેટની ચિંતા કરાવવાની ઈચ્છા જ સૂચવે છે કે અધઃ પાનું પગથીયું
મેટું ખાઈ રહ્યું છે. - ૧ ૦ આ સદી જાગતી નથી પણ ઉંઘતી છે. તમે જાગતા નથી પણ કુંભકર્ણની નિદ્ર માં
ઘેરે છે, બાહોશ મટીને બેહોશ થયા છે. ૧ ૦ દુનિયાને માટે પિતાનો ધર્મ ભૂલ એ જાગૃતિ નથી પણ આત્મભાન ભૂલવાને છે . મનગમતી ચાલે ચાલવું એટલે ઘર વેચીને વરે કરવાની વૃત્તિ થવી. ૧ ૦ ધર્મ કરવા માટે દુનિયાને એકવાર તદ્દન ભૂલી જવી પડશે. દુનિયાની આસકિત છે છે ઉપર કાતર મુકવી પડશે. 1. શ્રાવક અનુકંપાદાન આપે તેમાં પણ ભાવ દયાને ઝરતે વહેતે જ હોય. ૦ વષીદાનમાં ભાવના એ હોય છે કે-આ સારી દુનિયા મોહિની જાળમાં ફસી છે ?
અને અજ્ઞાનતાથી સંસાર રૂપી ગર્તામાં પડી રહી છે તે આ દાનથી તેઓ પણ છે મિહને નશો ઉતારીનો કાંઈક ત્યાગનો મહિમા સમજે !
૦
૦
૦.
૦