Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
નૂતન વર્ષની મોંગલ કામના
સમયની સરિતા અવિરત વહ્યા કરે છે. જોત જોતામાં આંખના પલકારાની જેમ એક વર્ષ પૂર્ણ થઈ ગયું.
આસન્નોપકારી ચરમતી પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણુને પણ ૨૫૨૮ વર્ષ પૂરા થઈ ગયા. અનેક પ્રકારના ચઢાવ-ઉતરાવ શાસને જોયા અને તે શાસન આજે પણ વિદ્યમાન છે અને હજી બીજા ૧૮૪૮૦ વર્ષ વિદ્યમાન ...હેવાનુ છે. શાસન તા પાતાના મળે જ ચાલે છે આપણે સૌ તે નિમિત્ત માત્ર જ છીએ,
અને
આ ૨૫૨૧ મુ. નવું વર્ષ આપણને સૌને શાસનની આરાધના- રક્ષા પ્રભાવનાનું બળ આપે અને સૌ કેઇ ભગવાન શ્રી જિનેશ્વર-દેવાની આજ્ઞા મુજબ સાચી આરધના કરી-કરાવી જયાં આપણા સૌ ભગવાન ગયા તે મેક્ષ પદને પામે તેવી મંગલ ભાવના અમે સૌ ભાવીએ છીએ. સદૂધની આરાધના એ જ સૌના જીવનનુ અંતિમ ધ્યેય બની રહે તેવી હાર્દિક ઇચ્છા છે.
જ
મા જૈન
તેમાં
આ પ્રસંગે અમારા હુંતૈયાની પણ વાત કરીએ છીએ કે-અમારું શાસન' સાપ્તાહિક બાલ્યવયને પસાર કરી ધીમે ધીમે આગળ વધી કહ્યું છે. પણ નવા વર્ષીમાં પૂજય આચાય ભગવ ́તે-સાધુ મહાત્માની પ્રેરણા પ્રચારકેાની જહેમત અને વાચકોના સાથ-સહકાર જોઇ અમે અત્યંત ગર્નીંગઃ ખની ગયા છીએ. આ સાપ્તાહિકને પેાતાનું જ માની, પેાતાના ૮ કુટુંબનુ` અંગ ગણી જે ઉત્સાહ અમાને આપ્યા છે તેના આભાર માટે અમારી પાસે શબ્દો નથી. સદૈવ આવા જ ઉત્સાહ વધારતા રહે। તેવી અપેક્ષા અસ્થાને નથી જ.
હાલાર દેશેાદ્ધારક કવિરત્ન સ્વ. પૂ.આ.શ્રી.વિ. અમૃતસૂરીશ્વરજી મહારાજાનું સ્વપ્ન સાકાર થયું અને શાસન શિરતાજ તપાગચ્છાધિરાજ વી૨ શાસનના અણુનમ સેનાની અથ કામની લાલસાથી ઓતપાત જડવાદના જમાનામાં નિડરપણે ભગવાનના સત્યસિદ્ધાન્તા સમજાવનાર, મેક્ષ માર્ગોની નિભય પ્રરૂપણા કરનારા, ત્યાગ માના સચેત ઉદ્દેશ સિ’હનાદ સમી જિનવાણીથી વિરાધીઓના મસ્તક માત્ર નહિ હૈયા સુદ્ધાં ડોલાવનારા, ધમ શ્રદ્ધા પ્રત્યે ડગમગતા જમાનામાં જેએ જૈન શાસનના સ્થ ભરૂપ હતા તેા અનતે પકારી સ્વ.પૂ આ.શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અમીભરી કૃપાદૃષ્ટિથી જ અમા– અમારું સાપ્તાહિક પ્રગતિના પથે છે તેમ કહેવામાં લેશ પણ અતિશક્તિ નથી. જેઓશ્રી સાચા અર્થ'માં આના જેમ પ્રાણભૂત હતા તેમ ચાહક, પ્રશ'સક અને શુભેચ્છક હતા, તેા માદક પણ હતા જ. જેએશ્રીજીના અગ્રલેખ ૨૫ પ્રગટ.-અદ્યાવધિ અપ્રગટ પ્રવચનથી જેએ આપણી વચ્ચે શબ્દદેહે વિદ્યમાનની જ પ્રતીતિ થાય છે. વાચ કાએ જે પ્રતિભાવ આપ્યા છે તે ભૂલ્યા ભૂલાતા નથી. તે પૂ. ગચ્છાધિપતિ શ્રીજીએ ‘પ્રકીણું ધર્મોપદેશ' ગ્રન્થ ઉપર ૨૦૪૩ ના શ્રીપાલનગરના ચામાસામાં જે પ્રવચના આપેલા અને તેમાંના ત્રેપન (૫૩) પ્રવચના જેઆએ પેાતે જ તપાસેલાં છે તે જ પ્રવ ચના અક્ષરશઃ હવે ટુંક સમયમાં પ્રગટ કરવામાં આવશે. તે પણ ઉપકારકતા ખનશે જ પણ સૌ જરૂર વધાવશે તેટલી ભાવના ભાવી. આ નૂતન વર્ષાં પરમપદના બીજ રૂપ બને તેવી મગલ કામના વ્યકત કરી વિરમીએ છીએ.
–સ’પાદકો.