Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- -- - - ---- *€ - - - - : સમકિતના સડસઠ બોલની ] -પૂ. મુનિરાજ શ્રી
સજઝાય ઉપર પ્રશ્નોત્તરી - | પ્રશાંતદર્શન વિજયજી મ. હાહાહાહા હા હા હાઉઝી
પ્ર - ૨૫ ત્રીજી સદણાનું નામ જણાવે. ઉ૦ વ્યાપન દર્શન વર્જન. પ્ર.-૨૬ ત્રીજી સદ્હણનું સ્વરુપ સમજાવે.
ઉ. વ્યાપનન એટલે નાશ પામ્યું છે દશન નામ સમકિત જેનું તેવા નિહનવ વગેરે વ્યાપન દર્શન કહેવાય તેમનું વર્જન નામ ત્યાગ કરે તે ત્રીજી વ્યાપન દર્શન વર્જન નામની સહણ છે.
પ્ર-૨૭ પ્રાપ્ત થયેલું સમકિત ચાલ્યું જાય તેને શાસ્ત્રીય પરિભાષામાં શું કહેવાય છે ?
ઉ૦ સમકિતનું વચન કર્યું કહેવાય છે. પ્ર. ૨૮-સાધુવેષમાં રહેલા નિહનવ આદિને કેવા કહ્યા છે ? ઉ૦ કુગુરૂ. પ્ર૦ ર–સાધુવેષમાં પણ કુગુરૂ હોય ને? ઉ૦-હા. પ્ર૦ ૩૦-તે કુગુરૂ કેટલા છે? ૩૦-પાંચ, પ્ર. ૩૧-કયા કયા ? ઉ૦-પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલ, સંસત્ત અને યથા છંદ. પ્ર. ૩૨-પાર્વસ્થ કેને કહેવાય ?
ઉ૦-જ્ઞાનાદિની પાસે રહે–પૃથફ જુદા રહે, અથવા મિથ્યાત્વાદિ જે કર્મબંધના હેતુઓ તે રૂપી જે પાશ જેવા પાશેની પાસે જે રહે તેનું નામ શ્વસ્થ છે.
તેમાં સર્વથી પાશ્વસ્થ જે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રથી રહિત, કેવળ વેષધારી છે તે. તથા દેશથી પાર્વસ્થ જે કારણ વિના પણ શય્યાતર-અભ્યાહત, રાજપિંડ, નિત્યપિંડ દિને વાપરે અથવા આ મારા જ કુલે છે બીજના નહિ તે રીતે કુલનિશ્રાથી વિચરે છે.