Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
૩
-
-
-
-
વર્ષ ૭ : અંક ૮ : તા. ૧૮-૧૦-૯૪ :
: ૨૭૯ કરે તેને શાહ કહેવાય ખરો?
ભગવાનને ધર્મ સાચા ભાવે કરવો હોય તેને બધાથી માતા-પિતાદિ નેહી ! R સંબંધી આદિથી પણ સાવધ જ રહેવું જોઈએ. સાવધ ન હોય તે ફસી જાય તેને માટે છે તે માતા-પિતાદિ પણ ભયરૂપ બને. જેને દુનિયાનું સુખ કે સુખનું સાધન પૈસે ભયરૂપ 6 હ ન લાગે તેને આ વાત શી રીતના સમજાય? સુખ અને સંપત્તિ જેને ભયરૂપ ન લાગે છે તે માણસ બગડ્યા વિના રહે નહિ. બધા પાપ, અકરણીય પણ લાગે નહિ. પછી આ જ K જીવન બગડે તેમાં કેનો વાંક? તેનું ધમ ધણું પણ ચાલ્યું જાય.
ખરેખ ધર્માત્માને તે આ દુનિયાની સુખ-સંપત્તિ ન છૂટકે મેળવવી પડે તે { મેળવે અને ન છૂટકે ભોગવવી પડે તે ભગવે. પણ તે બે ચાલે તે મેળવવા જેવી નથી, ભોગવવા જેવી નથી તે વાત તેના હૈયામાં લખાયેલી હોય. તેથી તે બેને જે 8 છોડી દે તેને જ સારા માને. મારા જીવનમાં પણ આવો વખત કયારે આવે તે જ ઈચ્છા છે
હોય. તમે બધા જે સુખ-સંપત્તિ ભૂંડી લગાડવા આવતા હતા તે અનીતિ કરતા જ જ ન હોત. તમે જ કહેત કે અનીતિ તે કરવા જેવી જ નથી. આવી દશા પેદા કરવા છે આ પ્રયત્ન કરો તેટલી ભલામણ છે.
• દુર્ગતિનાં સાધનો धण-संचओ अ विउलो, आरंभ-परिग्गहो अ वित्थिण्णो । नेइ अवसं मणुसं, नरगं-तिरिक्खजोणिं वा ।।
વિપુલ- ઘણે પૈસે ભેગા કરવા અને વિસ્તીર્ણ –મોટા પાયે આરંભ-પરિગ્રહ- 9 છે સંસારની પ્રવૃતિઓ કરવી અને માલમિલકત-આદિનો પરિગ્રહ કરે, તે મનુષ્યને અવશ્ય નરક કે તિર્ય-નિમાં લઈ જાય છે.
૦ ત્યાં સુધી નિર્વાણુ નથી. 'नादंसणिस्स नाणं, नाणेण विणा न हुति चरणगुणा । अगणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥
શ્રી ઉર રાધ્યયન સૂત્ર (અધ્ય. ૨૮, ગા. ૩૦) માં કહ્યું છે કે-સમકિતથી રહિતને છે છે જ્ઞાન ન હોય, જ્ઞાન વિના ચારિત્રના ગુણે ન હોય અને ચારિત્રના ગુણે વિના મેક્ષ ન ! હોય. જેને મેલ નથી તેનું નિર્વાણ પણ નથી.