Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૪૪
નૂતન વર્ષની મંગલકામના
- પ્રજ્ઞાંગ નૂતન વર્ષને પ્રારંભ એટલે અંધકારનું ગમન અને પ્રકાશનું આવા અમન. નુતન છે 5 વર્ષમાં માત્ર સમયનું પરિવર્તન નથી પરંતુ આત્માના અવલોકન દ્વારા વનમાં પણ છે આમૂલ પરિવર્તનની પ્રેરણા આપતું પર્વ છે. જે જીવનને નિરાશાના ગર્તા માંથી બહાર કાઢી સાચી આશાના મિનારાનું ચણતર કરાવે છે. સાચી દિશા બતાવી આ માને ઉર્વ. ગામી બનાવે છે. જીવનને શ્રધ્ધાથી ઓતપ્રોત બનાવે છે. તેમાં પાયાનું કામ કરે છે દઢ {.સંક૯પ અને અડગ આત્મવિશ્વાસ ! તેને અભાવ જ જીવનમાં શ્રદ્ધાના મૂળિયા હચ
મચાવે છે. માટે અંધકાર રૂપી અજ્ઞાન અને વહેમના પડળે દૂર કરીને સગ્યજ્ઞાન અને 5 છે શ્રધ્ધાની જતિને ઝળહળતી રાખવાને સંદેશ આપવાનું કામ કરે છે આ મંગલ પ્રભાત !
તેના માટે જીવન કિતાબના પાના ખુલ્લા રાખવા જરૂરી છે. દુનિયામાં સૌના 8 અનુભવની વાત છે કે, વર્ષાન્ત બધું સરભર કરવા સરવૈયું કરી લેવું. સંસારમાં સો
નફા-તેટાની માપણી માત્ર ભૌતિક સાધનોથી કરે છે પણ તે માપણી જરા પણ બરાબર છે નથી. કારણ કે સંપત્તિ-ધન-પવન-કુટુંબ-પરિવાર બધું જ નાશ પામનારૂં છે, રાખવા ૪ 8 માગો તે ય રાખી શકાય તેમ નથી, તેવી રીતે તેની સાથે કાયમ રહેવું હોય તે ય છે
રહી શકાય તેમ નથી અને મૂકીને ઇચ્છા હોય કે ન હોય તે પણ જવું પડે છે કે તે છે 8 આપણને મૂકીને ચાલી જાય છે. તે પછી જે વસ્તુ પોતે સ્વભાવથી પણ નાશવંત છે, છે પરિણામે પણ નાશ પામવાના સ્વભાવવાળી છે. તે મળે તે હર્ષ ન પામવા અને ચાલી
જાય તે વિષાદ ન કરે તે જ બુધિમાનનું સાચું લક્ષણ છે. બાકી હર્ષ અને વિષાદથી ઘેરાય તેની બુદ્ધિમત્તામાં પણ શંકા પડે તેવું છે. આવી નાશવંતી ચીજોના સરવૈયામાં { સમયની બરબાદી વિના બીજું કાંઈ ફળ નથી. કદાચ વ્યવહારથી કરે તે ઠીક છે પણ છે તે સાચું સરવૈયું તે નથી જ. સાચું સરવૈયું તે જીવનમાં કેટલા આમિક ગુણે વધ્યા ને સદાચાર-સંતેષ- સાદાઈ-વિનય-વિવેક આદિ વદયા તેનો વિચાર કરે તે છે. સાચી 4 અત્યંતર ગુણસંપત્તિની ક્ષય-વૃદ્ધિને વિચાર ન કરે તે માનવતામાંથી પણ મરી પરવારે છે છે. બાહ્ય સંપત્તિ તે નાશવંત છે જયારે અત્યંત ગુણ સંપત્તિ એ જ અક્ષય સંપત્તિ છે છે. તેને પામવાને સંક૯૫ કર એ જ આ નૂતન વર્ષને સંદેશ છે. કેવળ ક્ષણિક છે સુખે-પદાર્થોની ચમક પાછળ આંધળી દોટ મૂકવી તે તે બરબારી અને અધોગતિને ર રસ્તો છે.
માટે સૌ પુણ્યાત્માઓ પોતાની પ્રજ્ઞાશીલતાને સાચો ઉપયોગ કરી છે. ત્માની ઉન્ન છે 2 તિમાં પ્રયત્નશીલ બની સાચી આત્મ સંપત્તિથી સમૃદ્ધ બને અને તે છે પુરુષાર્થની છે છે પ્રેરણા પથ આ જ પ્રભાત બને તે જ હયાની મંગલ ભાવના.