Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૭ : અંક-૯ તા. ૨૫-૧૦-૯૪ : દે તેઓની પૂજા કરે છે. તેવી સુખ-સાહ્યબીને પામેલા પણ તે પરમતારકેના આત્માઓ, છે સમય અને તે બધી સુખ-સાહ્યબીને લાત મારી. સાધુ થઈ, ઘેર તપને તપે છે, અનેક કષ્ટોને, પરિ હેને મજેથી વેઠે છે. મેહને મારી, વીતરાગ થઈ, કેવળજ્ઞાન પામે છે અને આપણા બધા માટે મેક્ષ માગને સ્થાપે છે અને આયુષ્ય પૂર્ણ થયે મેક્ષમાં જાય છે અને જે આપણને સૌને આમંત્રણ આપે છે કે-“તમારે સાચા સુખી થવું હોય તે મેક્ષમાં જ જવા છે જેવું છે !” તમારે મેક્ષે જવું છે કે નહિ તેમ પૂછે તે શું કહે ? આ પણ બધા જ છે ભગવાન જયાં છે તે જગ્યા તે સારી હશે ને ? કે હજી તેમાં પણ શંકા છે? 8
તમાં મેક્ષે જવું છે કે સંસારમાં રહેવું છે? મોક્ષે જ જવું છે તે સંસારમાં { રહ્યા છે તે દુઃખથી રહ્યા છે કે મઝાથી રહ્યા છે? સંસારમાં મઝા આવી જાય તે છે દુખ થાય ? તે મઝા મટી જાય તે સારૂં તેમ થાય છે? મને સંસારમાં મઝા આ આવવી જ ન જોઈએ. સમ્યગ્દષ્ટિને કદી સંસારમાં મઝા આવે નહિ, તેને ન છૂટકે છે સંસારમાં રહેવું પડે તે દુખથી રહે. ભગવાને કહ્યું છે કે-“સમ્યગ્દર્શન પૂતાત્મા ન 8
૨મતે ભાદ” અર્થાત “સગ્યદર્શનથી પવિત્ર એ આત્મા સંસારમાં રમે નહિ.” છે ૧. તમે બધાને આ સંસારમાં મઝા આવે છે કે આ સંસારથી છૂટવાનું મન થાય છે છે ? આ પુછવાને અધિકાર અમને ખરે કે નહિ ? તમને સંસારમાં મઝા આવે તે છે 8 શું કહે ? જે જીવ ધર્મ પામ્યા હોય તે તે એમ જ કહે કે-“અમારા પાપને ઉદય { છે તેથી હજુ સંસારમાં મઝા આવી જાય છે. ધર્મ દેખાવને કરીએ છીએ. ધર્મમાં મઝા
આવતી નથી. ધર્મ જેમ તેમ વેઠની જેમ પૂરો કરીએ છીએ.” તમે બધા સામાયિકમાં છે 5 ય ઝોકા ખાવ ને? આડી અવળી વાત કરે ને ? તમે બધા જ સામાયિક, પ્રતિક્રમણ. { દર્શન, પૂજઃ આદિ ધર્મક્રિયા કરે તેવો નિયમ નહિ ને? “આ બધી ધર્મક્રિયા થાય
તે કરીએ. નહિ તે ન પણ કરીએ આમ બેલે તેનામાં સમ્યગ્દર્શન હોય? જેનામાં જ સમ્યગદર્શન પણ ન હોય, તે મેળવવાની ઈચ્છા ય ન હોય–તે બધા સંઘમાં હોય ખરા ? છે તેવા ન હોય અને સંધના બધા હક ભગવે તે સંધના દેવાદાર થાય અને ઘરે ઘરે છે જનાવર થઇને પણ તે દેવું ભરપાઈ કરવું પડે-આટલી ચિંતા થાય તે ય ધાયુ છે કામ થાય.
(ક્રમશ:) છે