Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચતુરાઇ ગુાથી યુકત, સ`ગીતના જાણુ એવા યુવાન સુખી પુરૂષ, સ્ત્રીથી પરિવરલે હાય અને કિન્નર સુરના ગીતાને જે રાગપૂર્વક સાંભળે તેનાથી પણ અધિક રાગપૂર્વક સમકિતી જીવ શ્રી જિનવાણીનું શ્રવણ કરે.
પ્ર૦ પર-સાંભળનારના રસને કઇ ઉપમા આપી છે ?
૩૦૨ :
ઉ॰-સાકર અને દ્રાક્ષના રસની તેના રસપાનમાં જેમ એકતાન થાય તેના કરતા અધિક એકતાનતા ધમ સાંભળવામાં આવે,
પ્ર૦ ૫૩-પ્રાસંગિક શા ઉપદેશ આપ્યા ?
ઉ-હે ભવ્ય પ્રાણી ! સમકિતના રંગ ધારણ કરે જેથી અભ‘ગ એવુ –માક્ષ સુખ
પ્રાપ્ત થાય.
પ્ર૦ ૫૪-તે દૃષ્ટાંતના ફલિતાથ કર્યા ? સમજાવા.
ઉ-દૃષ્ટાંત એકદેશીય પણ હોય, અત્રે શ્રવણ વિષયમાં સ ́ગીતનેા જાણુ-યુવાનશ્રી આદિથી પરિવરેલાને સુરગીતમાં જે રાગ હોય તેથી અધિક રાગ શ્રી જિનવાણી શ્રવણમાં હાય. સુરગીતના જ શ્રવણના રાગ તા સ`સારને વધારનારો બને છે. શ્રવણે. ન્દ્રિયના રાગમાં રકત બનેલા હરણિયા પેાતાના પ્રાણ પણ ગુમાવે છે. જયારે હું યાપૂર્ણાંક શ્રી જિનવાણી શ્રવણના રાગ એ વિરાગને અને વિતરાગતાના જનક છે. માટે અપ્રશસ્ત રાગના નાશ કરવા આવા પ્રશસ્ત રાગ કેળવવાના છે જેથી રાગના મૂળિયાજ નાશ પામે. પ્ર૦ ૫૫-મીના લિંગનું સ્વરૂપ સમજાવે.
ઉ૦-ખીજુ ધરાગ નામનું લિંગ છે. ધર્મ શ્રુતધ અને ચારિત્ર ધમ એમ એ પ્રકારના છે. શ્રુતધમ શુશ્રુષા ૫૭માં આવી જતા હૈાવાથી અત્ર ધરાગ પદ્મથી ચારિત્ર ધર્માંના રાગ ગ્રહણ કરવાના છે, તથાપ્રકારના કર્મીના કારણે ચારિત્ર ગ્રહણ ન પણ કરી શકે તે પણ ચારિત્ર ગ્રહણ કરવાના રાગ અપૂવ હોય છે. તે વાતને દૃષ્ટાંતથી સમજાવે છે કે, જંગલમાંથી આવતા શ્રાન્ત થયેલે, ભુખ્યા અને તેથી દુઃખી એવા પશુ દ્વિજબ્રહ્મહુને ખીજું' સુકુ-પાકું ગમે તેવું ખાવા મળે તે પણ ઘેખર ખાવાની જેવી ઇચ્છા હાય છે તેના કરતાં પણ અધિક ઈચ્છા આ ચારિત્ર ધર્માંને ગ્રહણ કરવાની સમકિતી જીવને હાય છે.
પ્ર૦ ૫૬-અહીં આ દૃષ્ટાંત કેમ આપ્યું?
ઉ॰-બ્રહ્મણાને સ્વભાવ-જાતિથી ઘેખર અતિ પ્રિય હાય છે. રસલે લુપતાના દેષ અધિક “પણુ દેખાતા હાય છે. ગમે તેવુ' ખાવા ઈચ્છા ઉપલક્ષણથી મિશન્ન ભાજનની ઈચ્છા ઘણી જ હોય છે માટે, પ્ર૦ ૫૭-ધર્મ’ શબ્દથી શુ' અભિપ્રેત બને ? ૭૦-ચારિત્ર ધર્મ.
તેમનામાં જાતિગત મળે તે ય ઘેબરની