Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૯૮ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) {
{ આવનારા તમને ભ કરવા જેવો નથી તેમ લાગે છે ? આજે મોટા ભાગને લેભ પાપ $ જ નથી લાગતે, અહીં આવનારને પણ. આજના ઘણ તે ભગવાનને ય ગે તેવા છે. જ ભગવાનને જે ઠગે તે અમને ય છેડે ? જેની પાસે પૈસા-ટકાકિ હોવા છતા પણ વેપા
રાદિ કરે છે તે લેભ સતાવે છે માટે. પણ તેનું અમને ઘણું દુઃખ થાય છે તેવા કેટલા? { આવા હોય તેને ય નંબર રાખવે છે, બાદબાકી નથી કરવી, પણ મને તે તેવા ય ! દેખાતા-મલતા નથી !
આજે તે વેપારાદિમાં અનીતિ વગર તે ચાલે જ નહિ તેમ અમને સમજાવવા સારા સારા માણસો મહેનત કરે છે. નીતિની વાત કરું તે ઘણાને પસંદ 1 થી. લોકોની પત્તર ખાંડે છે તેમ માને છે. શ્રાવકે પણ કહે કે-અનીતિ વગર તે વેપાર થાય જ નહિ, અનીતિ ન કરીએ તે ભુખે મરવું પડે, નીતિપૂર્વક જીવવા માંડીએ તે જીવ ય જ નહિ-' ત્યારે અમને ઘણું દુઃખ થાય છે કે, આવાને શ્રાવક પણ કઈ રીતના કહેવાય ! માની
લો કે દુઃખી લેકે જ અનીતિ કરતા હશે પણ સુખી લેકે તે અનીતિ નહિ જ કરતા ( હેય ને ? આજે તે સુખી લેકે જ વધારે અનીતિ કરે છે, નહિ કરનારને કુફ-મૂરખ છે કહે છે. અમને અણસમજુ કહે છે કે, સાધુઓને શી ખબર પડે, આગળ બેઠે ઉલાળ છે જ નહિ, પાછળ ધરાર નહિ. તમે બધા આવા ન છે તે આનંદ થાય, મારે તમને આવા ! બનાવવા છે.
તમે બધા જ સાંભળનારા, હાજી હા. કરનારા હજી સંસારમાં જ છે. સાધુ નથી ક્યા તે થવું નથી માટે કે થવાની શકિત નથી માટે ? શ્રાવક માત્ર સાધુ ૪ થવાની ઇચ્છાવાળે જ હોય, સમજુ થાય ત્યારથી સાધુ થવાની મહેનત કરે અને શકિત છે હોય તે થયા વિના રહે પણ નહિ, ન થવાય તેનું દુ:ખ પણ હેય. તમને આવું
દુઃખ છે?
તમે બધા કહે કે-“અમે તે સંસારના સુખ અને સંપત્તિને તે દુર્ગતિમાં જ 4 લઈ જનાર માનીએ છીએ, તેને લોભ એ તે મોટામાં મોટું પાપ છે કે અમારી છે હું છાતીમાં લખાઈ ગયેલું છે. અમે સુખે જીવી શકીએ અને ધર્મ સારી રીતન કરી શકીએ. મેં તે પૂરત વેપાર-ધંધાદિ કરીએ છીએ. અમારી ઇચ્છા તે ઝટ સાધુ થવાની છે અને છે કે ભગવાનની આજ્ઞા મુજબ સાધુપણું પાળી વહેલામાં વહેલા મોક્ષે જ જવાની છે.” આવું છે ( હયાથી બોલે તે આનંદ થાય. શ્રાવકપ પામેલા શ્રાવકે માની ઈચછા તે સાધુ છે થવાની જ હોય, ખરેખર શેઠ પણ કેણ કહેવાય ? જેની આંખ સામે જે કઈ દુખી ; છે ચઢે તેને સુખી કરવાની શકિત હોય તે સુખી કર્યા વિના રહે નહિ તેનું નામ શેઠ ! છે કેઈને ઠગનાર શાહ લખાવી શકે? જેટલી બુદ્ધિ મલી છે તે બીજાને ઠગવ માં ઉપયોગ 4