Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ છે : અંક ૭ : તા ૧૧-૧૦-૯૪ :
: ૨૫૯
5
છે છે જે ૬ વાદાર હોય તે જમતી વખતે ધાનમાં ધૂળ નાખે છે. તે માને કે હું ધાન નથી ? R ખાતે " | ધૂળ ખાઉં છું. એવા પણ દેવાદાર છે જે પોતે લહેર કરે છે અને બીજાને છે દામ બનાવે છે. તમારો નંબર શેમાં છે ?
માક્ષના રસિયા અને સંસારથી ઉદ્વિગ્ન બનેલા છની આ વાત ચાલે છે. તમને જ સંસ ૨ કેવો લાગે છે ? મીઠે સાકર જેને ? રોજ ખાવા-પીવા-પહેરવા-ઓઢવા મલે છે તમારી ખુમારી કેટલી છે? આવું –તેવું જોઈએ તેમ બોલો ત્યારે થાય કે, આ બધાના 8 મેહમાં પડયા તે જઈશું કયાં? ખાવા-પીવદિના પ્રેમી બનેલા શું શું ખાય છે તેનું છે વર્ણન થાય તેમ છે? ભયાભય સમજી લીધું છે ? આટલે મેટે દાડે તેવા છતાં 8 ય રાતે ખાવાની શી જરૂર પડી? જેને રાતે ખવામાં ભય લાગે નહિ, અભય ખાવામાં ભય લાગે નહિ, જૂઠ, ચેરીને, તેમાં ય રાજ્યની ચોરીને તે ભય જ લાગે છે નહિ તે બધા શ્રાવક હોય? મોક્ષને રસિયો અને તેને જ સંસારને રસ ઊઠવા માંડે છે તેનામાં શ્રાવક પણું આવે. તે જ આત્મા સાચા ભાવે ભગવાનની આજ્ઞા મુજબ ધમ ? કરી પિ નું-પરિવારનું આત્મ કલ્યાણ સાધી શકે.
તે જ મટી ભૂલ છે. साङ्ग किं न विषद्यते वपुरिदं किं छिद्यते नामयभृत्युः किं न विजृभते प्रतिदिनं दुह्यन्ति किं नापदः । सङ्गाः किं न भयानकाः स्वपनवद्भोगा न किं वञ्चकाः,
येन स्वार्थमवास्य किन्नरपुर प्रख्ये भवे वः स्पृहा ॥
વિષ આપવાથી જેમ શરીર બેભાન બની જાય છે તેમ વિષયે શરીરમાં રહીને આ દેહ ને ભાન વગરને કરે છે, અનેક રોગો શરીરને ક્ષીણ કરે છે, મૃત્યુ પણ રાહ જોઈને ' છે, આપત્તિઓ પણ હંમેશા દ્રોહ કરવામાં તત્પર છે, સ્ત્રી-પુત્રાદિના સંગ ૧
ભયાનક છે, સ્વપ્નમાં આવેલા પદાર્થોના ભેગોની માફક, નજરે જોવામાં આવતા ભોગે પણ છે 9 વંચક ઠગનારા છે. કે જેથી સાચા સ્વાર્થને છેડીને ગંધર્વપુરના જેવા બેટા આ સંસારમાં છે પૃહા માય એ જ મટી ભૂલ કહેવાય !
૦ ધર્મમાં પ્રમાદ મા કરે ! तूरह धम्म काउं मा हु पमायं खणंपि कुधिज्जा । ___ बहु विग्धो अ मुहुत्तो मावरण्हं पडिच्छाहि ।
ધર્મ કરવા માટે ત્યા કરવી પણ જરાય પ્રમાદ ન કરે કેમકે એક મુર્હત પણ છે છે ઘણા વિનવાળું હોય છે માટે બીજા સમયની રાહ જોવી ઉચિત નથી.