Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વાહન ? સમકિતના સડસઠ (૬ ૭) બોલની સજઝાય
ઉપર પ્રશ્નોત્તરી :-પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ.
* દુહા : સુકૃત વહિલ કાંદબિની, સમરી સરસ્વતી માત, સમિતિ સડસઠ બોલની, કહીશું મધુરી વાત...૧ સમકિત દાયક ગુરુ તણે, પચ્ચેવયાર ન થાય, ભવ કડાકોડે કરી, કરતાં સવ ઉપાય.૨ દનાદિક ક્રિયા નવિ દિયે, સમકિત વિણ શિવશમ, તે માટે સમકિત વડું, જાણે પ્રવચન મમ..૩ દન મેહ વિનાશથી, જે નિમલ ગુણઠાણુ, તે નિશ્ચય. સમકિત કહ્યું, તેહના એ અહિઠાણુ..૪ બ૦ ૧ ગ્રન્થકારે પ્રારંભમાં કેને નમસ્કાર કર્યો છે ? ઉ, શ્રી શ્રુતદેવી-શ્રી સરસ્વતી દેવીને પ્ર. ૨ તે કેવી છે? ઉ૦ સુકૃત-સદ્દકાર્યો રૂપી જે વેલડી તેને માટે કાદંબની મેઘની માતા સમાન છે. પ્ર ૩ તેને નમસ્કાર કરીને શું કહેવા માગે છે? ઉ સમકિતના સડસઠ બેલની મધુરી–સુંદર વાત. પ્ર૦ ૪ શ્રી સરસ્વતી દેવીને કેમ નમસ્કાર કર્યો?
ઉ૦ શ્રી સરસ્વતી દેવી એ શ્રુતની અધિષ્ઠાત્રી દેવી છે. જેને નમસ્કાર કરવાથી મૃતની પ્રાપ્તિ થાય છે અર્થાત્ નિર્મલ કૃતની પ્રાપ્તિમાં તેણી સહાયક છે.
વળી તેમાં કર્તાનું નામ પણ ગર્ભિત રીતે આવી જાય છે. " એ સરસ્વતીને મંત્ર છે. આના કર્તાના દરેક ગ્રન્થોને પ્રારભ ' થી થતું હોય છે. જેમ “ભવવિરહ” શબ્દ સાંભળતા કે વાંચતા પૂ. આ. શ્રી હરિભદ્ર સૂ. માની તે કૃતિ છે તેમ જણાય છે તે જ રીતે “”થી પ્રારંભાતા ચ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના સૂચિત થાય છે.
દરેકે દરેક શાસ્ત્રકાર ભગવંતે શ્રી જિનેશ્વરદેવને જ નમસ્કાર કરીને પ્રસ્થાદિનો પ્રારંભ કરે છે તે અહીં: સરસ્વતી દેવીને નમસ્કાર કર્યા અને જિનેશ્વરદેવને ન કર્યા