Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૪૪ :
| શ્રી જૈનશાસન અઠવાડિક
પ્ર. ૧૫-સફ્રહણ એટલે શું? ઉ૦- અધા. પ્ર. ૧૬-સક્રહણ કેટલી છે? ઉ- ચા૨. પ્ર. ૧૭-પહેલી સફહંણાનું નામ જણાવે ! ઉ– પરમાર્થ સંતવ.. પ્ર.- ૧૮-તેનું સ્વરૂપ સમજાવે.
ઉ૦- પરમ એટલે તારિવક, અર્થ એટલે જીવ-અજીવ આદિ જે પદાર્થો તેને સંસ્તવ એટલે પરિચય અર્થાત્ શ્રી જૈનશાસનમાં કહેલા છવાવાદિ પદ છૅના બંધ માટે હ યના બહુમાનપૂર્વક તેને અભ્યાસ કરે તેનું નામ છે પરમાર્થ સંતવ.
છવાજીવાદિક પદાર્થોના ભેદ-પ્રદાદિનું સ્વરૂપ જે રીતના નય-નિક્ષેપ-પ્રમાણ
પ્રવચન-શ્રી નિગમમાં કહેલું છે તેવું અન્ય મતેમાં કહ્યું નથી. માટે તાત્વિક સ્વરૂપ અહીં જ જાણવા મળે છે. તેથી તેના પ્રરુપક શ્રી જિનેશ્વરદેવ ઉ૫૨ અંતરંગ બહુમાન -પ્રીતિ પેદા થાય છે જે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં કારણ બને છે.
પ્ર-૧૯ અભવ્યાદિ છે પણ દ્રવ્ય સાધુપણાને સ્વીકાર કરે છે તે તેમને પણ આ શ્રધા કહેવાય ને ?
ઉ૦-ના. જ્ઞાનાવરણીય કર્મોના તીવ્ર ક્ષયે પશમના કારણે નવપૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત થાય. પણ દર્શન મેહના ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ વિના સમ્યકત્વ આવે નહિ.
વળી અહીં તાત્તિવક પરમાર્થ સંશવને અધિકાર છે. તેને તેમને અસ ભવ છે. બીજાને દેશનાદિ દ્વારા સમજાવે પણ પિતાના હૈયાને અડે જ નહિ.
પ્ર-૨૦ બીજી સદણાનું નામ જણાવે. ઉ૦-દષ્ટ પરમાર્થ સેવન. પ્ર૦-૨૧ તેનું સ્વરૂપ સમાન.
ઉ૦-સુ-સુઠું-સમ્યમ્ નીતિપૂર્વક-સારી રીતે, દષ્ટ એટલે પ્રાપ્ત કર્યા છે, જયા છે, પરમાર્થ—અવાજીવાદિ પદાર્થો જેમણે, તેમની જે સેવા-ભકિત કરવી. અર્થાત્ ભગવાનની આજ્ઞા મુજબ ગુર્વાદિની સેવા ભકિતથી સારી રીતના જાયા છે જીવાજીવાદિ પદાર્થોનું સ્વરૂપ જેમણે તેવા સુવિહિત આચાર્યાદિની સેવા-ભકિત કરવી તેનું જ નામ છે સુદષ્ટ પરમાર્થ સેવન, ગુણીજનની સેવા-ભકિત કરવાથી તેમના ગુણે સેવકમાં પણ આવે છે.
પ્રવ-૨૨ મુનિજનને કયા કયા વિશેષણે આપ્યા છે?