Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–૭ : આ ક-૬ તા. ૪-૧૦-૯૪:
: ૨૪૫
ઉ૦-રત્ન પારખુ ઝવેરી જેવા વેરી, સંવેગમાં જ રમનારા, શુદ્ધ માગ પ્રરૂપક
ઝવેરી જેમ મૂલ્યવાન રત્નાદિની પરીક્ષા કરી શકે તેમ તેઓ પોતાની પાસે આવનારા જીવોની ગ્યતાદિની પરીક્ષા કરી તેની યોગ્યતા પ્રમાણે ધર્મ આપે છે.
મોક્ષને જ જે ઉત્કૃષ્ટ અભિલાષ તે સ્વરૂપ જે સંવેગ તેમાં જ મગ્ન હેવાથી પિતાની પાસે આવનારા છાને પણ સંવેગમાં ઝીલતા કરે છે. - જે પોતે જ સંવેગમાં જ મસ્ત હોય તે જ આત્મા સાચે માર્ગ બતાવી શકે છે. આ કાળમાં તે શુધ માગ પ્રરૂપક શોધવા પડે તેવા છે. આ શુધમાર્ગ પ્રરૂપક ગુણ થકી તે શ્રી આચાર્ય ભગવંતેને શ્રી તીર્થંકર પરમાત્મા સમાન કહ્યા છે “શુદધ માગ પ્રરૂપક થકી જે જિનવર સમ ભાખ્યા રે,
પ્ર-૨૩ મુનિજનની સેવાનું ફળ શું કહ્યું છે? ઉ૦-સમ રૂપી સુધા નામ જે અમૃત તેની પ્રાપ્તિ થાય છે. પ્ર૦-૨૪ સમતારુપી સુધા એવી ઉપમનું કારણ શું?
સુધા એટલે અમૃત. અમૃતપદની પ્રાપ્તિ એ સાધ્યયિ છે. અને અમૃતપદની પ્રાપ્તિ માં સમતાએ કારણ બને છે કે, શ્રી જિનેશ્વરદેવના શાસનમાં નાનામાં નાને ધમ કે અનુષ્ઠાન એક પદને પામવા માટે જ કરવાનું છે.
માત્ર પુણ્ય-પાપ જ સાથે આવનાર છે.
गृहीत्वां पुण्यपापे द्वे नाणके स्वयमजिते । .
शेषं विमुच्य निःशेषं जीवा यान्ति भवान्तरे ।। છવા આ ભવમાં સ્ત્રી-પુત્ર-પરિવાર ધનાદિક સર્વ વસ્તુને છોડીને પોતે જ મેળવેલ પુણ્ય-૫ ૫ રૂપી બે જાતના ધનને લઈ અન્ય ભવમાં જાય છે.
તે ધર્મની તત્પરતા આવે. इहोपपत्तिर्मम केन कर्मणा क्व च प्रयातव्यमितो भवादिति । विचारणा यस्य न जायते हृदि कथं स धर्मप्रवणो भविब्यति ॥
દરરોજ આત્માએ વિચારવું જોઈએ કે-આ ભવમાં મારો જન્મ કયા કર્મથી થયે છે અને આ ભવમાંથી નીકળીને કયા ભવમાં મારે જવાનું છે. આવી વિચારણા જેના હૃદયમાં જ ન્માષ્ઠક્કમ માં પર શી રીતે થાય?