Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(અનુ. ટાઈટલ ૨ નું ચાલું) અરે મા, મા ! તારે જે કહેવું હોય તે ખુશીથી કહે. શા માટે સંકેચ રાખે છે. 8 તું શા માટે મારાથી છુપાવે છે. યાદ રાખજે આ તારે દીકરો હજી કપુત્ર નથી પાક. છે “બેટા, તું જે વિદ્યા ભણીને આવે છે તેનાથી ધન મળશે, લાડી મળશે, ગાડી મળશે.
અરે,માન અને સન્માન પણ મળશે. પરંતુ આ બધાથી શું? આ બધું તે નાશવંત છે અંતે અત્રે છોડીને જ જવાનું છે, તેવું મેળવીને તું તારા આત્માને કર્મથી મલિન કરીશ તેના કરતાં 8 તું એવી કે ઈવિદ્યા ભણીને આવ્યા હતા કે જે તારા આત્માનું હિત સાધનારી બની હતતે હું શું છે ચકકસ હર્ષ પામત, આનંદ પામત.' માએ પિતાની હૃદય વેદના દિકરા આગળ ઠાલવી.
મા, મા ! હજી કયાં સમય વહી ગયા છે. હજી હું કયાં ઘરડે થઈ ગયે છું છે હજુ મારી બુદ્ધિ કાટ નથી ખાઈ ગઈ. મારી યાદશકિત હજી એવી ને એવી જ છે. હું 8 જેવો ઘાટ ઘડ હશે તે જરૂરથી ઘડાશે, બોલ મા, મને બતાવ કે હું કયું છે. શાસ્ત્ર ભણ, કેની પાસે ભણું, ને ભણીને આવ્યા પછી તારી પ્રસન્નતા ભરેલી મુખ છે આ મુદ્રા જોઈને મને આનંદ થાય. છે લોક પ્રસન્ન થાય કે ન થાય પરંતુ મા, મારે તને હર્ષના બિંદુએ ટપકાવતી જોવી છે.
બે ટા, તું દષ્ટિવાદ ભણે, તે મને ચોકકસ આનંદ થશે. અને આના અધ્યાપન છે છે માટે તારે તે સલી પુત્રાન્ચયની પાસે જવું પડશે.
હ, મા તારી આજ્ઞા શિરોધાય, હજી આજે આ છું થડા દિવસ આરામ છે ક પછી વાત એવું ઉચ્ચાર્યા વગર જ માતૃભકત કથાનાયક શ્રી તતક્ષણગૃહ છેડીને { ચાલી નીકળ્યા.
ગુરુને ભેટી, સાધુ બની, દષ્ટિવાદ ભણી આત્મ કલ્યાણ સાધી લીધું. ધન્ય છે જનેતાને !
કન્ય છે માતૃભકત આર્ય રક્ષિતને અને ધન્ય છે. પુત્રના આત્મહિતની ચિંતા ૨ કરનારી માતાઓને !
–વિરાગ સુધારો : પેજ ૨૩૦ નું અનું. ૨૩૨ ઉપર જુઓ ૦ પ્રમને સાર શું? जं अप्पह न सुहायई, तं पुण परह न वंछिअई । धम्ह एहज म लु, काहुँ, वलि वलि पुच्छिअई ? ॥
જે પિતાના આત્માને સુખરૂપ થતું નથી, તે બીજાને માટે ન ઇચ્છવું જોઈએ, છે છે આ જ ધર્મનું મૂળ છે, શા માટે વારંવાર પૂછાય છે !