Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાસમપુરા તીથ (ઉજજૈન) (મધ્યપ્રદેશ) માં છે પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં
ઉપધાન તપ.
ભાવભર્યું ખાસ આમંત્રણ છે સુઝ ધર્મબંધુ,
પ્રણામ સાથે જણાવવાનું જે તીર્થની નૌસર્ગિક ભૂમિમાં દોષ ન લાગે તેવા વાતા. છે વરણમાં પ્રાચીન ઐતિહાસિક હાસમપુરા તીર્થમાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ છે પ્રભુના સાનિધ્યમાં પૂજ્ય હાલારદેશદ્વારક આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરી છે | શ્વરજી મહારાજાના પટ્ટધર પૂજય આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ છે 5 આદિની પુનીત નિશ્રામાં આયોજન કર્યું છે.
આ ઉપધાન તપમાં દેશમાંથી તથા પરદેશ આફીકા લંડન અમેરિકા છે વિગેરેથી પણ પધારીને તપમાં જોડાવા ખાસ નમ્ર વિનંતિ છે.
ક ઉપધાન તપના મુહૂર્તો ક પ્રથમ મુહૂર્ત :- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૦ સેમવાર તા. ૨૮-૧૧-૯૪ છે બીજુ મુહુર્ત :- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૨ બુધવાર તા. ૩૦-૧૧-૪
શાહ નથમલ ટેકચંદજી (વાસાવાળા)
C/o. મગનલાલ વીરચંદ શાહ
૬૫ સર હુકમચંદ માર્ગ પંદર-૪૫ર૦૦૧ (M.P.) છે હાસમપુરા તીર્થ ઉજજેનથી ૧૩ કિ.મી. છે ઉજજૈન આવવા ટ્રેને બસે બધી છે બાજુથી મળે છે. કારતક સુદ પાંચમ સુધી નામ આવી જાય તેમ કરવા વિનંતી. 1 નામ લખાવવાના સ્થળ :- (૧) ઉપધાન કરાવનાર (૨) અબુંદગિરિ ન ઉપાશ્રય છે
ઈદર (9) શ્રી વિમલનાથ જૈન દેરાસર ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર (૪) પ્રેમચંદ ભારમલ છે દેઢીયા ધર્મેશ્વર ૫-૯ એચ.કે. માર્ગ માટુંગા બી.બી. મુંબઈ (૫) મહાવીર સ્ટાર્સ 8 છે ૨૬૮૧ ફુવારા બજાર અમદાવાદ (૬) મેઘજી વીરજી દેઢીયા નાઈરોબી (૭) રતિલાલ ડી. છે ગુઢકા ૧૧૭ સડબરી મીડલસેક્ષ લંડન (૮) ઓસવાળ યાત્રિક ગૃહ તળેટી રેડ, પાલીતાણા
-
-
-
-