Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૯૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક
જામનગર-અત્રે પૂ. પં. શ્રી વજસેન વિજયજી ગણિવરની નિશ્રામાં પ. પૂ.આ. ભ. ૨ શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ.ની પુણ્ય તિથિ સારી રીતે ઉજવાઈ. ચેરીવાળા દેરાસર ભવ્ય સનાત્ર મહોત્સવ મહેતા મહેન્દ્રકુમાર મગનલાલ તરફથી તથા સામુદાયિક અબેલ છે I શાંતિભવનના આરાધકે તરફથી તથા અત્રે તથા પ્લેટ તથા ઓસવાળ કેલોનીમાં ગુણાનુ- 1 વદ સભા ગુરુ પૂજન સંઘ પૂજન થયા તથા આદિનાથ શેઠજી દેરાસર વર્ધમ ન શાહ છે. શાંતિનાથ દેરાસર તથા શાંતિભવન આદિનાથ દેરાસરજી તથા પ્લેટ તથા ઓસવાળા કેલેની દેરાસરમાં સેનાના વરખની આંગી શાહ દિલીપકુમાર ભાઈચંદ સંઘવી તરફથી અત્રે દરેક ઉપાશ્રયે ગામ તથા પ્લેટમાં પણ દિલીપભાઈ તરફથી પ્રતિક્રમણમાં શ્રીફળની પ્રભાવના રાખી હતી.
લીબડી-પૂ મુ. શ્રી ધ્રુવસેન વિ.મ. ઠ ૨ અત્રે જેઠ વદ-૬ના પધાર્યા સાંકડી અઠ્ઠમ છે અબેલ ચાલુ છે પ્રવચનને લાભ લેવાય છે દર રવિવાર જાહેર પ્રવચન થાય છે.
ઉજેન-ભુ શ્રી ચંદ્રશેખર વિ.મ. (થરાવાળા)નું અત્રે ચોમાસુ છે. રવિવારે બે જાહેર છે પ્રવચન તથા ત્રણ કુલેમા પ્રવચન વિ. ચાલે છે.
રતલામ-અત્રે પૂ મુ. શ્રી યેગી દ્ર વિ.મ.સા ની નિશ્રામાં પૂ. પાદ આ.ભ. શ્રી વિજયરામચંદ્ર સૂ મ.સા.ની ત્રીજી પુણ્ય તિથિએ પૂ.મુ. શ્રી દિવ્યા વિ.મ.એ ગુણાનુવાદ છે | પ્રવચન આપેલ સંઘ પૂજન થયું બપોરે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન શ્રી ફળની પ્રભાવના 1 વિ. થયા.
કરાડ (મહા)–અત્રે પૂ.આ. શ્રી વિજય કુંજર સૂ મ.ની નિશ્રામાં પૂ આ. શ્રી | વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ. તથા ગણિવરશ્રી શ્રેયાંસપ્રભ વિજયજી મ.ની પ્રવચન છે છે શ્રેણી ધર્મરત્નગ્રંથ તથા સમાઈગ્ય કહા ગ્રંથ તથા મહાભારત ગ્રંથ અંગે બેઠવાયેલ છે. 8 રવિવારે શ્રી પૃથ્વીચંદ્ર ગુણ સાગરના જીવન પ્રસંગ અંગે ખાસ પ્રવચનો પણ થશે
રવિવારના પ્રવચનમાં સાંગલીથી ખાસ બસ આવે છે. તથા કેહાપુર કાસે. તાંસગાંવ 1 વીટા ભવાનીનગર એગલેવાડી મસુર આદિના ગામના ભાવિકે પણ રવિ મંગળ પ્રવચને છે સાંભળવા આવે છે.
પૂ.આ.ભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની ત્રીજી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શ્રી શાંતિસ્નાત્ર આદિ ત્રણ દિવસને મહોત્સવ યે જાયે વદ ૧૪ ના ગુરુગુણ સ્તુતિ તથા ગુણનુવાદ કાર્યક્રમ રહ્યો હતે.
ભરૂચ-અત્રે પૂ. આ. શ્રી વિજય પુણ્યાનંદ સૂમ પૂ. આ. શ્રી વિજયવારણ સૂ. 4 મ.ની નિશ્રામાં પૂ. પાદ લબ્ધિ સૂ.માની તેત્રીશમી પુણ્ય તિથિ નિમિત્તે ભક્તામર પૂજન વિ. મહત્સવ શ્રા. સુ. ૩ થી ૮ સુધી રાખેલ હતે.