Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ
૭ : અંક ૧-૨-૩ : તા. ૬-૯-૯૪ :
* ૧૯૩
– નાસિકમાં ચાતુર્માસ પ્રવેશ – પૂ. જૈન શાસનના મહાન જ્યોતિર્ધર આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી 8 મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી નયવર્ધનવિજયજી મ. સા. આદિ ઠાણા પૂ.
તપસ્વી સપાટ આ. ભ. શ્રી રાજતિલક સૂ મ. ના તથા પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી રે 8 મહદય સુ મ. ના તારક આશિષ અને આજ્ઞા સ્વીકારી લાલબાગ મુંબઈ વૈશાખ વદ છે ૧૧ ના મંલિ પ્રભાતે નાસિક ચાતુર્માસાથે વિહાર કર્યો હતે.
મુંઈના પરાઓમાં ફરતાં ફરતાં આગળ વધી ભીવંડી શાહપુરમાં ૨-૩ દિવસની જ સ્થિરતા કી જેઠ વદ ૧ ના દિને ઘેટીમાં સસ્વાગત પધાર્યા હતા. અને ત્યાં ૧૧ દિવસ છે સ્થિરતા કર. હતી. સ્થિરતા દરમ્યાન ઘટી સંઘમાં સુંદર આરાધનનાનું વાતાવરણ છે સર્જાયું હતું અનેક બાળાઓએ શ્રીમતી ચંદનબાળાના અઠ્ઠમ કર્યા હતા. લગભગ બધા & જ લે કે ખ્યાન પછી જ દુકાન ઉઘાડતા હતા. રેજ ગુરૂપુજને, સંઘપૂજને થતા જ હતા. અને છેલ્લે જેઠ વદ ૧૦ ના દિને અતીતભાવ પુદગલ-વોસિરાવવાની ક્રિયા સામR દાયિક કરાવવામાં આવી હતી. જેમાં નાના-મોટા સૌ કોઈ જોડાયા હતા. ત્યાંથી ૧૧ છે
સાંજે વિહાર કરી જેઠ વદ ૧૩ ના નાસિક મહાવીર સોસાયટી પધાર્યા હતા. ૧૩-૧૪ના ? { ૧ ચારેય દિવસ નાસિકની અલગ-અલક સેસાયટીમાં સામૈયા સાથે વિચરણ થયું. ત્યાં છે R સાધમિકેને, ભકિત સંઘપૂજને આદિ થયા હતા. 8 અષાઢ સુદ ૨ ના શુભદિને સર્વોદય સોસાયટીથી પુત્રીને ચાતુર્માસ પ્રવેશોત્સવ છે શરૂ થયે હતો. સામૈયામાં મંગલકુંભધારી બાળાઓ, ઘોડેસવારે, સ્થાનિક બેન્ડ અમદા૫ વાદનું પ્રસિદ્ધ મીલન બેન્ડ પૂજ્ય-પરમ-ગુરૂદેવશ્રીની પ્રતિકૃતિવાળી ડોળી પૂ. મુનિગણ, છે શ્રાવકગણ, સાધવીછંદ વિશાળ માનવ મહેરામણ હતે.
ચાતુર્માસ પ્રવેશના પ્રસંગે ખાસ મુંબઈ, ચંદનબાળા, પાર્લા, મલાડથી બસો આવી હતી. સિવાય પણ ઘણા છુટક ભાવિકે તેમજ આસપાસના ગામના ઘેટી, ભગુર, રાજુર વગેરે સ્થળોએથી ભાવિકે વિપુલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સારીયામાં મુંબઈના તેમજ નાસિકના ભાવિકે મન મૂકીને નારાયા હતા. છેલે ગુરુ | મંદિર ઉપ શ્રયમાં સામૈયું પૂર્ણ થતા વ્યાખ્યાન સભામાં સૌ કોઈ ફેરવાય ગયા હતા. ચિક્કાર મેદાનમાં સૌ પથમ પુશ્રીનું મંગલાચરણ થયા બાદ ગુરુગુણગીત ગવાયું હતું. બે દ પુ.શ્રીએ માંગલિક પ્રવચન આપ્યું હતું. પ્રાંતે પરમતારક પરમગુરૂદેવશ્રીના ફેટાનું તથા $ પૂજ્ય સાફ-સાવી ગણનું ગુરૂપૂજન કરવાની ઉછામણિ બેલાતાં-ઉછામણિને લાભ છે શેઠશ્રી પ્રાણલાલ છગનલાલ મલાડવાળાએ ગુરૂપૂજન કર્યું હતું.
આજના આ પ્રસંગે જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી રૂા. ૨૫ થી સંઘપૂજન ૨ થએલ. પાના ગુરૂભકત તરફથી શ્રીફળની પ્રભાવના કરાયેલ. નાસિકના ભાવિકે તરફથી ! આજે સકળ શ્રી સંઘનું સાધર્મિક વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.